ભાજપના નેતા અને પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયાના હત્યાના ષડયંત્ર બાદ વધુ એક નેતાને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. સૂત્રો ધ્વારા મળેલ માહિતીનુસર એક પછી એક ભાજપના નેતાની સોપારી અપાઈ રહ્યું હોવાની લોકોમાં ચર્ચાનો વિષય બન્યો ક્ઝે. ત્યારતે નરોડાના પૂર્વ પ્રમુખ કિરીપાલસિંહ છાવડાને જાનથી મારી નાંખવાની ધમકી દુબઈ, દિલ્હી, મુંબઈ થી આવેલા કોલપર થી મળી હોવાનું જણાવ્યુ છે.
ભાજપના વધુ એક નેતાને મોતની ધમકી મળી છે. નરોડા વોર્ડના પૂર્વ પ્રમુખ કિરિપાલસિંહ છાબડાને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. ભાજપના વધુ એક નેતાને મળી મોતની ધમકી નરોડા વોર્ડ ના પૂર્વ પ્રમુખ ક્રિપાલસિંહ છાબડા ધમકી 2002 નરોડા પાટિયા કેસમાં નિર્દોષ છૂટ્યા છે છાબડા ગોરધન ઝડફિયા હત્યાનું ષડયંત્ર બાદ વધુ એક નેતા જાનથી મારી નાંખવાની ધમકી મળી રહી છે. ગઈકાલે જ ગુજરાત ATS દ્વારા આ ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો ત્યારે આજે ફરીથી એક નેતા પર મોતનો ખતરો મંડરાઈ રહ્યો છે. એક પછી એક ભાજપના નેતાની સોપારીઓ અપાઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આવો જાણએ કે કોણ છે ભાજપના એ નેતા કે જેમને મળી રહી છે મોતની ધમકી ભાજપના વધુ એક નેતાને મોતની ધમકી મળી છે નરોડા વોર્ડના પૂર્વ પ્રમુખ કિરિ પાલસિંહ છાબડાને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. 2002 નરોડા પાટિયા કેસમાં નિર્દોષ છૂટ્યા છે. દુબઈ, દિલ્હી અને મુંબઈથી આવેલા કોલ પર તેમને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે.