રાજ્યમાં કરપ્શને માજા મૂકી છે, ત્યારે કરપ્શન બેફામ વધી રહ્યું છે, ત્યારે ACB પણ ગાઝી જાય તેવી નથી, ACB દ્વારા અનેક તરકીબો થી લઈને અનેક નવા ઉપકરણોથી સજ્જ બનીને બાગડબિલ્લાઓને પકડવા મુહીમ તેજ કરી છે, ત્યારે ACB ઉપર અધિકારીઓ પણ ‘નહેલે પે દહેલા’ હોય તેમ બે વેંત આગળ વધી રહ્યા છે, ત્યારે મોટાભાગના અધિકારીઓ પૈસાની લેતી દેતી થી દુર રહીને આઉટસોર્સિંગ અને બીજા વચેટીયાઓનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે ,ત્યારે રોજમદાર કર્મચારીને ‘મજૂરી કા નામ, મહાત્મા ગાંધી’ જેવો ઘાટ સર્જાયો છે, નોકરી કરવી હોય તો ‘ગંદા હૈ ફિર ભી ધંધા હૈ, ‘ડેરીગ કા પૈસા હૈ’ જેવો ઘાટ સર્જાયો છે, રાજ્યમાં અનેક કચેરીઓ આઉટસોર્સિંગથી ધમધમી રહી છે ત્યારે, ACB ની રડારમાં અનેક બાગડ બિલ્લાઓ છે, પણ મોટા બાગડબિલ્લાઓને પકડવા અને તરકીબો ACB થોથા જેવી થઈ ગઈ છે, અત્યારે મોટા બાગડબિલ્લાઓને પકડવા મથી રહેલી એસીબીને બિલ્લાઓ જ હાથમાં આવે છે ,ત્યારે દો કદમ જ્યાદા હોય તેમ ‘મોડસ ઓપરેન્ડી ’ લેતી દેતીની બદલી નાખી છે, જ્યાં મોટા બોર્ડ લગાવ્યા હોય કે ગિફ્ટ અને કોઈપણ ચીજ વસ્તુ આપવી નહીં, અને લાવી નહીં, ત્યાં મોટો ભ્રષ્ટાચાર જાેવાતો હોય છે, અત્યારે મોટાભાગની કચેરીઓમાં મીઠાઈના બોક્સોથી લઈને ગિફ્ટ વાઉચરોનું ચલણ વધી ગયું છે, શેના માટે? શહેરમાં ગરીબો થી લઈને બોર્ડના રોડ રસ્તા પર લોકો ભીખ માગી રહ્યા છે ,ત્યાં કોઈ આવે છે, ખરું? ના ,કેમ અહીયાં? બિલો પાસ કરાવવા , કોન્ટ્રાક્ટ લેવા અને અન્ય અનેક પેન્ડિંગ કામોનું સેટિંગ એટલે દિવાળીનું બૉક્સ, ગિફ્ટ ન ગણી શકાય, ત્યારે છઝ્રમ્ દ્વારા અનેક ફરિયાદો મળે છે, પણ બીલ્લાઓ હાથ લાગે છે, મોટા બાગડબિલ્લાઓને છઝ્રમ્ ની જાળમાં ફસાતા નથી, હવે ACB અનેક વૉચ રાખીને પકડવા મથી રહી છે, પણ મોટાભાગની કાર્યવાહી ફેઇલ જાય છે,