દેશમાં સૌથી કપરી સ્થિતિ અને કપરી હાલત હોય તો પોલીસ કર્મીઓની છે એ પણ સમાજનું અભિન્ન અંગ છે ૨૪ કલાકથી બંધાયેલા આ ૫ પોલીસકર્મીઓને સોળ કલાકથી વધારે કામ કરતા જોવા મળી રહ્યા છે સરકારે નિરોગી રાખવા આરામ પણ એટલો જ જરૂરી છે ત્યારે ટેન્શનમાં હર હંમેશા રહેતા પોલીસ કામના ભારણ ના કારણે અનેક બીમારીઓ થયેલ છે કોરોનાવાયરસ માં ડો નર્સ પછી લોકડાઉન માં સારામાં સારી કામગીરી જોવામાં આવે તો તે પોલીસ કર્મીઓની છે ત્યારે દરેક રાજ્યોમાં પોલીસના પગારમાં વિસંગતતા છે ત્યારે પોલીસ એટલે કે કાયદાનો અમલ કરાવવા કડકાઈથી વર્તન કરે તેવી સામાન્ય લોકોમાં જ હોય છે પરંતુ પોલીસ કેટલીક મુશ્કેલીઓ માં પોતાની ફરજ બજાવે છે તે અંગે બ્યુરો ઓફ પ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ઊંડો અભ્યાસ કર્યા બાદ પોલીસની ફરજ ના કલાકો રજાના દિવસોમાં સામાન્ય અને ફરજ અને અન્ય કર્મચારીઓની સરખામણીમાં પગારની વિસંગતતા સહિત મુદ્દે થતા અન્યાયના અંગે ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો છે. પોલીસ માટે માનવીય અભિગમ દાખવવા અંગે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ થયા દેશની વડી અદાલત દ્વારા પંજાબ ચંદીગઢ અને હરિયાણા સરકારે નોટિસ મોકલી છે.
ગુજરાત પોલીસ યુનિયન૧૯૮૮-૮૯ ના વર્ષ દરમિયાન બનાવવામાં આવ્યું હતું ત્યારે પોલીસને કાયદાનો અમલ કરાવવો. અને સમાજમાં શાંતિ સ્થપાય તે માટે વ્યવસ્થા ગોઠવવાની કરજ સોંપવામાં આવી હોવાનું પોલીસનું યુનિયન ભવિષ્યમાં મુશ્કેલી સર્જી શકે તેમ હોવાથી પોલીસ યુનિયન ને વિખેરી નાખવા માટે આદેશ કરાયા હતા. તેમજ યુનિયનની ચળવળ કરતાં પોલીસ સ્ટાફ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી. હતી ત્યારથી પોલીસ બિચારી બાપડી બની ગઈ છે.
પોલીસ યુનિયનના વિસર્જન સમયે પોલીસ ના નિકત માટે કેટલાક બુમો અને નિયમો થયા હતા. પરંતુ તેનો અમલ ન થતાં પોલીસ નો અવાજ સાંભળનાર કોઈ નથી કરવું પોલીસ ની કથા સાંભળવા માટે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા પોલીસની મુશ્કેલીઓને વાપી, આપવા માટે અભ્યાસ શરૂ કરાયો છે, ૧૮૬૧ માં બનેલા પોલીસ મેન્યુઅલ ની ક્લમ ૨૨ માં ૨૪ કલાક કરવાની જોગવાઈ બતાવવામાં આવી છે પોલીસ ઈમરજન્સી અને કટોકટી સમયે પ લિીસની સેવા અતિખાવક્ર ગણાવી છે. આવા સંજોગોમાં પોલીસ પાસેથી વધારે કલાક્ષે નોકરી લાઈ ગાય છે તેવા નિયમોમાં છૂટછાટ સાપ્તાહિક રજા સહિતના મુદ્દે ન્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા અભ્યાસ કરી પોલીસની વહારે આવ્યા છે. લોકો પોતાના પરિવાર સાથે તહેવારોની ઉજવણી કરતા હોય ત્યારે લોકો સારી રીતે તહેવારની ઉજવણી કરી શકે તે માટે પોતાના પરિવારથી દૂર ૨હી ફરજ બજાવતા હોવાથી ૫ લીઝ માટે માનવીય અભિગમ દાખવવો જરૂરી છે પોલીસ પાસેથી માત્ર માટે ક્લાક નોકરી લેવા સાપ્તાહિક રજા આપવા સહિતના મુદ્દે પંજાબ હરિયાણા કોર્ટમાં દાખલ થયેલી અરજી થતાં સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી દાદ માંગવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પ જાબ અને હરિયાણા સરકારને નોટિસ મોકલી છે પોલીસ માટે માનવીય અભિગમ દાખવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી પીઝાઈનેલનો ચુકાદો પણ પોલીસ માનવી ની વ્યાખ્યામાં આવે તેવ, યુકદ્દો પોલીસ કરી રહ્યા છે.