
Gj-૧૮ મહાનગર પાલિકાના હોદ્દેદારો એવા મેયર ડેપ્યુટી મેયર તથા ચેરમેનને રાજસ્થાન ખાતે પ્રચારની દોઢ સંભાળવા ઉચ્ચ કક્ષાએ પ્રચાર કરવાનો આદેશ આપતા જાણે બિસ્તરા-પોટલા બાંધીને આજે સવારે રાજસ્થાન પ્રવાસે નીકળી ગયા છે,પ્રાપ્ત વિગતો અનુસાર મેયર હિતેશ મકવાણાને જેસલમેર તથા ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલને પાલી-૧૧૭(સોજન), જશુ પટેલ ચેરમેનની (ઘડી) બાસવાડા ખાતે પ્રચારમાં જવા પ્રદેશ કક્ષાએ સુચના આવતા પ્રચારમાં આજથી નીકળી ગયા છે, ત્યારે gj-૧૮ મનપાની બિલ્ડીંગ હવે ૨૪ નવેમ્બર સુધી ખાલી ખમ ખટારા હોય તેમ લોબી અને ભીડભાળ જાેવાશે નહીં, ત્યારે હોદ્દેદારો હાજર ન હોવાથી નગરસેવકો પણ આંટા મારવા નહીં આવે જેથી હોદ્દેદારોનું કાર્યાલય ખાલી ખમ ભરાશે, ત્યારે હવે પ્રજાના પ્રશ્નોને વાચા આપીને અનેક કલાકો સમય કાઢતા હોવાથી અરજાદોર એવા આવતા હોય છે, હવે ૨૪ તારીખ સુધી પ્રચારમાં જાેનારા હવે ખાલી ખમ ચોથા માળની ગલીઓ દેખાશે,