દક્ષિણ MLA અલ્પેશ ઠાકોરનો ટેમ્પો જામ્યો, સ્નેહ મિલન હાઉસફુલ, મજબૂત MLA તરીકે ઉભરી આવ્યા, તંત્ર ઉપર ભારે પક્કડ

Spread the love

પ્રજાના પ્રશ્નોને વાંચા આપીને દક્ષિણના એમ.એલ.એ નું ભલે વજન આરોગ્ય ક્ષેત્રે ઘટ્યું પણ કમલમ ખાતે તેમનું “વર્કિંગ મેન’ તરીકે વજન વધ્યું છે

ગાંધીનગર GJ-18 ખાતેના પાંચ જેટલા વિસ્તારો આવે છે, ત્યારે પાંચે સીટો ભાજપ પાસે છે, ત્યારે સૌથી મોટી અને અથરી બેઠકમાં હાલ અલ્પેશજી ઠાકોર નેતૃત્વ કરે છે, ધારાસભ્ય તરીકે તેમનું કામ ઝડપી અને સુપર ડુપર રહ્યું છે, ત્યારે GJ-18 મહાનગરપાલિકા નો વિસ્તાર જોવામાં આવે તો સૌથી વધારે વિસ્તાર અલ્પેશજી ઠાકોર દક્ષિણ સીટમાં આવે છે, ત્યારે વિકાસની દ્રષ્ટિએ પુરપાટ વેગે વિકાસની ગાડી રફતાર તેજની જેમ ચલાવીને પ્રજાના પ્રશ્નોને વાંચી આપી રહ્યા છે.


આવનારા દિવસોમાં મેયર,

ડેપ્યુટી મેયર, ચેરમેનની પણ અઢી

વર્ષની મુદત પૂર્ણ થાય છે, ત્યારે જોવા

જઈએ તો અલ્પેશજી ઠાકોરની સેન્સ

મજબૂતાઈથી લેવામાં આવશે, કારણ

કે સૌથી મોટો મતવિસ્તાર અને સૌથી

વધારે વિસ્તાર દક્ષિણમાં આવે છે,

અને સૌને સાથે રાખીને ચાલનારા.

દક્ષિણના MLA પ્રજાના કામ કરીને

વજન ભલે તેમનું ઓછું થઈ ગયું પણ

કમલમ ખાતે તેમનું વજન વર્કિંગ મેન

તરીકે વધ્યું છે, ત્યારે સી. આર.

પાર્ટીલે પ્રદેશ પ્રમુખે બરફ પેટ વખાણ

કર્યા હતા. કહેવત છે, કે કાર્યકર

કામથી રૂડો અને રઢિયામણો લાગે

ત્યારે પાર્ટીના અનેક આદેશોને માથે

ચડાવીને રાજસ્થાનથી લઈને એમપીનો ચૂંટણી પ્રવાસ અને મતવિસ્તારમાં અડધી રાત્રે ફોન કરો એટલે રાત્રે પણ ફોન ઉઠાવે ત્યારે કાર્યકરોનો ટેમ્પો પણ જામ્યો છે, નવા વર્ષની શુભકામના સાથે કાર્યકરોનો મિલન સમારંભ યોજાયો હતો, ત્યારે આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો પધાર્યા હતા, ત્યારે હરહંમેશા અલ્પેશજી પોતાના વક્તવ્યમાં જણાવે છે, કે કોઈની લીટી નાની ન કરો. કામ કરીને લીટી મોટી કરો દરેક કાર્યકરને જણાવેલ છે, કે અડધી રાત્રે પણ પ્રશ્નો હોત તો ઘંટડી વગાડવાની અમે સેવક છીએ અને સેવક પહેલા કાર્યકર પણ અગત્યનો છે, ત્યારે કાર્યકરોમાં ઝોમ લાવી દીધો હતો, આવનારા દિવસોમાં મનપાની મુદત મેયર થી લઈને હોદ્દેદારોની પૂર્ણ થવાની છે, ત્યારે અલ્પેશજીનું હવે વજન વધશે અને તેમને પૂચ્છા કરવામાં આવશે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે GJ-18 ગાંધીનગરનો વિકાસ થઈ ગયો છે, જેમાં એક થી ૩૦ સેક્ટરનો વિકાસ દોડતો છે, ત્યારે અલ્પેશજીનો મતવિસ્તાર દક્ષિણમાં ઘણો જ વિકાસ બાકી છે, જેથી હજુ બીજા વર્ષોમાં પૂરપાટ વેગે વિકાસ થાય તે માટેનું લક્ષ જે સિદ્ધ થાય તો નવાઈ નહીં,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com