ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા હવે માત્ર એક જ ડોક્યુમેન્ટ કાફી

Spread the love

Cartoon Characters And Car Driving License Stock Illustration - Download  Image Now - iStock

હવે ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટે તમારે વધુ દસ્તાવેજોની જરૂર પડશે નહીં. કેન્દ્ર સરકારે ડીએલ બનાવવા માટે અનેક નિયમોનું સરળીકરણ કર્યું છે. જેનાથી લોકોની વ્યર્થ ભાગદોડ બચી જશે. આ નિયમો લાગુ કરવા માટે નોટિફિકેશન પણ બહાર પાડી દેવાયું છે. જેનાથી ડ્રાઈવિંગ લાઈસન્સની સાથેસાથે ગાડીનું રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા પણ ઘણી સરળ બની જશે. નવા નોટિફિકેશન મુજબ હવેથી આધાર કાર્ડનો ઉપયોગ ઓનલાઈન ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવડાવા માટે, લાઈસન્સના રિન્યૂઅલ માટે, ગાડીનું રજિસ્ટ્રેશન અને તેના સંબંધિત દસ્તાવેજો માં એડ્રેસ બદલવા માટે થશે, રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી ના કહેવા પર આ ફેરફાર થયા છે. તેની પાછળનો હેતુ DL અને કાર રજિસ્ટ્રેશનમાં ફેક એડ્રેસ જોડતા રોકવાનો છે. હવે લોકો ઘરે બેઠા જ પોતાના કામ કરી શકે. જો કોઈ ઓનલાઈન સેવા ઈચ્છતા હોય તો આધાર ઓથેન્ટિકેશનથી કામ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com