ગુજરાતનાં પૂર્વ સાંસદ તથા MLA રહેલા પીઢ નેતાનું અવસાન

Spread the love

BJP MP Liladhar Vaghela attacked by stray cow, admitted to ICU

ગુજરાતમાં 5 વખત MLA રહેલા અને એક વખત સાંસદ તરીકે ચૂંટાયેલા તથા કેબિનેટ મંત્રી જેવા હોદ્દાપર રહેલા પીઢ નેતા લીલાધર વાઘેલાનું 87 વર્ષની વયે અવસાન થવા પામેલ છે. વાઘેલા પોતે બીમાર હતા. લીલાધર વાઘેલાનો જન્મ 17 ફેબ્રુઆરીએ 1935ના રોજ મહેસાણાના ચાણસ્માના પીંપ્ળ ગામે થયો હતો. તેઓ BABEd નો અભ્યાસ કર્યો હતો. પોતાનું વર્ષોથી અખબાર ચલાવતા, અને તંત્રી પણ હતા, 5 વર્ષ સુધી શિક્ષકની નોકરી પણ કરેલી હતી, તેમના પાર્થિવ દેહને તેમના ગામ પાટણના પીંપ્ળ ખાતે લઈ જવામાં આવશે તેવું ખબરપત્રી ધ્વારા જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com