ખોટી ડાયેટ અને લાઇફસ્ટાઇલ કારણે આજે ઘણી છોકરીઓ યુરિન ઇન્જેક્શનની સમસ્યા રહે છે. તેના મુખ્ય લક્ષણમાં દુખાવો, બળતરા અને તાવ જેવી સમસ્યાની સાથે વારંવાર યુરિન આવવાની સમસ્યા થાય છે. તેના કારણે શરીરના નીચા ભાગ પર અસહ્ય દુખાવાનો પણ સામનો કરવો પડે છે. સાથે જ જલદી જ તેના પ્રત્યે એલર્ટ ન થવા પર કોઇ ગંભીર સમસ્યા હોવાના કારણે ખતરો વધી શકે છે. તેનાથી બચાવ તેમજ રાહત મેળવવા માટે તમારી ડાયેટમાં કેટલાક બદલાવ થા તો હેલ્પી વસ્તુઓને સામેલ કરવાની જરૂરત છે
દુધીનો જ્યુસ :- ઘણીવાર લોકોને દુધી ખાવાનું પસંદ નથી હોતું પરંતુ જ્યારે વાત તેમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. તેથી નિયમિત રીતે દુધીનો રસ પીવાથી યુરિન માં થતા ઇન્ફાનથી આરામ મળે છે.
દાડમની છાલ :- દાડમની સાથે તેની છાલ પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં રહેલા વિટામિન, આયર્ન, એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી બેક્ટરિયલ ગુણ યુરિન ઇન્ફાર્ક્શનની સમસ્યાથી રાહત કરવામાં મદદ કરે છે. આ માટે દાડમની છાલ નીકાળી અને તેને સારી રીતે ધોઈ લો. ત્યારબાદ તે છાલને મિક્સરમાં નાંખીને પેસ્ટ બનાવો. તૈયાર કરેલા મિશ્રણમાં 2.3 ટીપા મધ મેળવીને પીવાથી ફાયદો થાય છે.
મેથીના દાણા :- મેથીના દાણા માં આયર્ન, પોટેશિયમ, ફાઈબર વગેરે જેવા પોષક તત્વો હોય છે. તે આરોગ્યને સુધારવામાં અને યુરિન ઇન્ફાનની સમસ્યાથી રાહત આપવામાં મદદ કરે છે. આ માટે, મેથીના દાણા પાણીમાં નાંખીને તેને આખી રાત પલાળી રાખો. તેને સવારે ખાલી પેટ પર લો.