દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ કેસમાં બોલિવુડના મોટા સ્ટાર્સના નામ સામે આવ્યા છે. અભિનેત્રી દીપિકા પાદુકોણની ડ્રગ્સ કેસમાં NCE પૂછપરછ કરી રહ્યું છે. દીપિકા પાદુકોણ ડ્રગ્સ લેવાની વાતનો ઇનકાર કર્યો છે. પરંતુ તેને કરિશ્મા સામે ડ્રગ્સ ચેટની વાત કબૂલ કરી છે. NCB ની પૂછપરછ દરમિયાન ડ્રગ્સ ચેટની વાત કબૂલ કરી છે. એનસીબીની ટીમ દીપિકા પાદુકોણ અને કરિશમાને સામ સામે બેસાડીને પૂછપરછ કરી રહ્યું છે. સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરની પણ એનસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. ડ્રગ્સ કેસમાં સામે આવેલા નામમાં દીપિકા પાદુકોણ સૌથી મોટી સેલિબ્રિટી છે. દીપિકા પાદુકોણ NCBના ગેસ્ટ હાઉસ સવારે 10 વાગ્યે પહોંચી હતી. NCB ગેસ્ટ હાઉસ થી લઈ મેઈન રોડ સુધી મુંબઈ પોલીસે બે રિકેસ લગાવી દીધા છે. દીપિકા પાદુકોણની અહીંયા પૂછપરછ કરવામાં આવી રહી છે.
દીપીકાએ NCB સમક્ષ ડ્રગ્સ લેવાનો કર્યો ઇન્કાર, માલનો મતલબ ડ્રગ્સ નથી
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments