આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા ૧૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ગુજરાત એ.ટી.એસ.

Spread the love

અમદાવાદ

એ.ટી.એસ. પોલીસ સ્ટેશન સે.ગુ.ર.નં. ૦૫/૨૦૦૫ આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી) એ- ૨૯ મુજબનો ગુનો તા.૨૫/૦૯/૨૦૦૫ ના રોજ દાખલ થયેલ.આ ગુનાના કામે હકિકત એવી છે કે, સને ૨૦૦૨ ની સાલમાં ગુજરાતમાં ગોધરા હત્યાકાંડ બાદ અમદાવાદ શહેર તથા ગુજરાતમાં કોમી તોફાનો થયેલા તે તોફાનોનો બદલો લેવા માટે આ ગુનામાં પકડાયેલ આરોપીઓ વારીસ @ નાટે બરાઉદ્દીન પઠાણ તથા નસીમ અહેમદ હવાલદારખાન પઠાણ તથા નાદીરખાન @ બાબાખાન નવાબખાન પઠાણ નાઓએ ભેગા મળી હથિયારો ખરીદવા માટે ભંડોળ એકત્રીત કરેલ જેમાં વારીસ @ નાટે બરાઉદ્દીન પઠાણ નાએ રૂ. ૧૦,૦૦૦/- તથા નસીમ અહેમદ હવાલદારખાન પઠાણ નાએ રૂ. ૨૦,૦૦૦/- તથા નાદીરખાન @ બાબાખાન નવાબખાન પઠાણ નાએ રૂ. ૨૦,૦૦૦/- એમ કુલ રૂ. ૫૦,૦૦૦/- નુ ભંડોળ ભેગુ કરી આ ગુનામાં પકડાયેલ આરોપી ગુલામ રબ્બાની નસરુદ્દીન શેખને આ રૂ. ૫૦,૦૦૦/- આપી ઉત્તર પ્રદેશથી હથિયારો તથા કારતૂસો મંગાવેલા. જે પૈકી આરોપી ગુલામ રબ્બાની નસરુદ્દીન શેખ પાસેથી દેશી તમંચા નંગ-૦૯ તથા કારતૂસો નંગ-૦૬ તથા આરોપી નાદીરખાન @ બાબાખાન નવાબખાન પઠાણ પાસેથી રીવોલ્વર નંગ-૦૧ તથા કારતૂસો નંગ-૦૪ વગર લાયસન્સે મળી આવતા કબ્જે કરવામાં આવેલ. તેમજ આ કામે નાસતા ફરતા આરોપી ફિરોઝ કાનપુરી તથા તેની પત્ની અંજુમ કાનપુરી નાઓએ દાહોદ મુકામે આરોપી ગુલામ રબ્બાની

નસરુદ્દીન શેખ નાએ સંતાડેલ હથિયારો તેની સુચનાથી પોતાની આઇશર ગાડીમાં લાવી અમદાવાદ શહેરમાં તે હથિયારોની ડીલીવરી વારીસ @ નાટે બરાઉદ્દીન પઠાણને કરેલ હતી.

આ કામે વોન્ટેડ આરોપી ફિરોઝ કાનપુરી તથા આરોપણબેન અંજુમ કાનપુરી નાઓ બાબતે તપાસ કરતાં આ કામે વોન્ટેડ આરોપણબેન અંજુમબેન વા/ઓફ ફિરોઝ અબ્દુલસલામ કુરેશી (કાનપુરી) ઉ.વ. ૫૨ રહે. આમીના ટાઉન શીપ મકાન નંબર એ/૧૦૮ વટવા કેનાલ બાગે કૌશર મેદાન રોડ વટવા અમદાવાદ ખાતેથી તા.૨૩-૦૧-૨૦૨૪ ના રોજ પકડી નામ. કોર્ટમાં દિન-૦૩ ના રીમાન્ડ મેળવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com