Gj 18 ખાતે મેયરના વરદહસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું

Spread the love

આજરોજ 75 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે માનનીય મેયર શ્રી હિતેશભાઈ મકવાણા ની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી તેમજ મેયરશ્રીના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું.

આ અવસરે મેયરશ્રી એ જણાવ્યું હતું કે લોકશાહીના આ શુભ અવસર પર દેશની એકતા અને અખંડિતતા માટે બલિદાન આપનાર તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, બંધારણ નિર્માતાઓ અને સૈનિકોને વંદન કરું છું. આવો, આઝાદીના અમૃતકાળમાં આપણે સૌ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *