આમ તો SEX શબ્દ સાંભળતા જ લોકોના મનમાં સ્ત્રી-પુરુષ વચ્ચેનો શારીરિક સંબંધ કે સંભોગનો વિચાર આવી જતો હોય છે. સેક્સ મૂળ અંગ્રેજી શબ્દ જેનો અર્થ શારીરિક સંબંધ એવો થાય ખરો પરંતુ તે કોઈ આખા શબ્દનું ટૂંકુ રુપ નથી. કદાચ પહેલી વાર આ શબ્દનું ફૂલ ફોર્મ અહીં જણાવાયું છે.
એ તો ઠીક છે પરંતુ એક સ્પર્ધાત્કમ પરીક્ષામાં પણ આ સવાલ પૂછાયો હતો જેનો જવાબ કોઈને નહોતો આવડ્યો. બધાને તો એમ હતું કે SEX શબ્દનું ફૂલ ફોર્મ નીકળતું હશે. SEX શબ્દનું ફૂલ ફોર્મ તો નીકળે છે પરંતુ તેનો અર્થ શારીરિક સંબંધ સાથે કંઈ લેવાદેવા નથી.
SEX શબ્દ કેમિસ્ટ્રી સાથે પણ જોડાયેલો છે. SEXનું ફૂલ ફોર્મ સોડિયમ એથિલ જેંથેન્ટ (SEX) છે જેનું રસાયણિક સૂત્ર CH 3 CH 2 OCS 2 Na છે. આ એક પ્રકારનું કેમિકલ રિએક્શન છે. આ વાતની કોઈને ખબર નથી.
સેક્સનું ફૂલ ફોર્મ એક સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ પૂછાયું હતું પરંતુ કોઈને નહોતું આવડ્યું કારણ કે બધાના મનમાં તો સંભોગ કે શારીરિક સંબંધ એવો જ આવતું હતું પરંતુ એવું નહોતું. બધાય વિદ્યાર્થીઓએ આ સવાલ છોડી દેવો પડ્યો હતો.