જમ્મુ-કાશ્મિરના વિકાસમાં જય જવાન-જય કિસાન સૂત્ર સાર્થક,સૌંદર્ય જ્યા ખીલ્યું છે ત્યાં સહકાર થી વિકાસના દ્વાર ખુલશે,રાજ્યપાલની શુભેચ્છા મુલાકાતે દિલીપ સંઘાણી ખેતી-ખેડૂતના વિકાસમાં સહકારનો સહયોગ

Spread the love

નેશનલ કો-ઓપરેટીવ ફેડરેશન ઓફ ઈન્ડિયા ના પ્રમુખ, ઈકો અને ગુજકોમાસોલના ચેરમેન  દિલીપ સંઘાણી

અમદાવાદ

નેશનલ કો-ઓપરેટીવ ફેડરેશન ઓફ ઈન્ડિયા ના પ્રમુખ, ઈકો અને ગુજકોમાસોલના ચેરમેન  દિલીપ સંઘાણીએ સહકારી ક્ષેત્રના મુખ્ય હિતધારકો સાથે રાજભવન જમ્મુ કાશ્મીર ખાતે લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિન્હા સાથેમુલાકાત કરી હતી. રાજ્યપાલ સાથેની મુલાકાત દરમિયાન સંઘાણીએ પ્રામિક કૃષિધિરાણ મંડળીની કાર્યક્ષમતા વધારવા અને રાષ્ટ્રીય સંગઠનની સદસ્યતા વધારવા માટેની અનેક યોજના સહીત રાજ્યના ખેડૂતોના સર્વાંગી વિકાસમાં સહકા૨ની અગ્રિમ ભૂમિકા અંગેની ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, હોલિસ્ટિક એગ્રીકલ્ચરડેવલોપમેન્ટ પ્રોગ્રામ (એચ.એ.ડી.પી.) માં નિવૃત્ત સૈન્ય કર્મચારીઓના અનુભવ અનેકુશળતાનો ઉપયોગ ક૨વા પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે નવા ખેડૂત ઉત્પાદકસંગઠનો અને સહકારી મંડળીઓની રચના અંગે આયોજન ક૨વામાં આવેલ હતું. આતકે ઉપરાજ્યપાલશ્રીએ વિશ્વાસ વ્યક્ત કરેલ કે સહકારનો પાયો જમ્મુ કાશ્મિરમાંફસલ સમૃધ્ધિ અને કિશાનોની આર્થિક સમૃધ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેમજણાવેલ. જમ્મુ કાશ્મિ૨ના પ્રવાસ દરમિયાન રાજ્યપાલ સાથેની શુભેચ્છામુલાકાતમાં રાષ્ટ્રીય સહકારી અગ્રણી દિલીપ સંઘાણીની સાથે ડો. કૃષ્ણબીર ચૌધરી,સભ્ય એમ.એસ.પી. સમીતી અને રાષ્ટ્રીય અધ્યક્ષ ભા૨તીય ખેડૂત સમાજ, પ્રવીણશર્મા-ચેરમેન નાગરિક સહકારી બેંક લી., વિક્રાંત ડોગરા – પ્રમુખ જમ્મુ અને કાશ્મીરડેરી કો ઓપરેટીવ યુનિયન સ૨હદ પ્રવાસન સહકા૨ી ઉ૨ી ના ખાલીદ લોન અનેસહકારી સંસ્થાઓના અન્ય અગ્રણી સભ્યો આ તકે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com