ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવ્યો છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ તહેલકો મચી ગયો હોય તેમ જિલ્લા કરતા રફતાર તેજ એવી સ્પીડ કોરોના એ પકડી છે ત્યારે કોરોનાના દર્દીઓની સંખ્યામાં તોતિંગ વધારો જોવા મળ્યો છે કોરોના સંક્રમિત ની સંખ્યા ડગલેને પગલે વધી રહી છે ત્યારે રવિવાર ૪ ઓક્ટોબર ના આંકડા માં મોટો તફાવત સાથે આરોગ્ય વિભાગે દ૦ કેસ પોઝિટિવ નો આંકડો ચોંકાવનારો આવ્યો છે ત્યારે સૌથી વધારે આંકડા આજદિન સુધીના કોરોના પોઝિટિવ ના જોવા મળ્યા છે. પ્રાપ્ત સુત્રો તથા ખબરપત્રી દ્વારા મળેલી માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લામાં કરીના એ સ્પીડ પકડી હોય તેમ કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધતો વધારો થાય છે ત્યારે કોરોના ના કારણે અનેક લોકો મૃત્યુ પામ્યા છે જેમાં રવિવારથી સોમવાર સવાર સુધી ૧૨ જેટલા વ્યક્તિ ના કોરોના ને કારણે મૃત્યુ થયા છે તંત્ર દ્વારા આ કડા ની માયાજાળ હોય તે આંકડા છુપાવવાનો પ્રયત્ન થયેલ છે. જે તમારા ખબર પત્રિકા દ્વારા જે આંકડા છુપાવવામાં આવ્યા છે તે હકીકત શું છે તે બહાર લાવવામાં આવી છે ત્યારે મનપા દ્વારા હ૪ ઓક્ટોબરના રોજ કોરોના પ પોઝિટિવ દર્દી ના આંકડા બતાવ્યા છે તે ૧૭ આવ્યા છે. જિલ્લા પંચાયત દ્વારા જે આંકડા દર્શાવ્યા છે તે ૧૫ છે ત્યારે આરોગ્ય વિભાગ જે સચિવ આરોગ્ય સચિવ જયંતિ રવિ ના હસ્તક આવે છે. તેના આંકડા ચોંકાવનારા એટલે કે ડબલ એવા દૂધ દર્શાવ્યા છે તો સાચા આંકડા કયા? ગાંધીનગર સ્મશાનગૃહમાં કોરોના ના કારણે મૃત્યુ પામેલ જેમાં રવિવાર ૪ ઓક્ટોબર થી સોમવાર સુધીમાં ૧૨ જેટલા કોરોના સંક્રમિત મૃત્યુ પામેલા છે તેની બોડી ગાંધીનગર મુક્તિધામ ખાતે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે તો પ્રાઇવેટ અને આ કળા તો હજુ જોજન દૂર છે.
ત્યારે ૬૦ જેટલા પોઝિટિવ કેસો થી ગાંધીનગર જીલ્લા તથા શહેરમાં હાહાકાર મચી ગયો છે સંક્રમણની સ્પીડ વધી છે ત્યારે હવે વિકાસના કામોને બંધ કરીને કોરોના માં નાગરિકોની સલામતી ભાગરૂપે સારી ટ્રીટમેન્ટ અને તમામ સગવડો મળે તે કરવાની જરૂર છે. તંત્ર દ્વારા ઘોર બેદરકારી ગણાવી આંકડા છૂપ વિવા નું કારણ શું. તંત્ર દ્વારા બે વ્યક્તિ મૃ ત જહેર થયેલા બતાવ્યા છે ત્યારે ૧૨ વ્યક્તિના મૃત્યુ ચોંકાવનારા આવ્યા છે જે બોડી રવિવારની સોમવાર સુધીમાં અગ્નિસંસ્કાર માટે આવી તે ૧૨ જેટલી બોડીને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે ત્યારે મૃત્યુના આંકડામાં પણ લોલમલોલ ને ચાલી રહ્યું છે કોરોના ના કારણે ગુજરાતમાં ચાર ઓક્ટોબરના રોજ સરકારી ચોપડા ના આંકડા એવા આરોગ્ય વિભાગના આંકડા ૯ બતાવે છે તો ગાંધીનગર જિલ્લામાં ફક્ત ૯ વ્યક્તિ રવિવારના રોજ કોરોના ના કારણે મૃત્યુ થયેલ છે અને સોમવાર સવાર સુધીમાં ૧૨ જેટલી બોડી આવેલી છે તો સાચું કોણ ? તારીખ ૪ ઓક્ટોબરના રોજ આરોગ્ય વિભાગ દ્વારા ગાંધીનગર સિવિલમાં કોઈ મૃત્યુ પામેલ ન હોવાનું બતાવ્યું છે તો રવિવાર રાત્રી સુધી માનવ બોડી મુક્તિધામ ખાતે કોની આવી?