ગાંધીનગર મહાનગર લિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા એવા જીના બાપુ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક દર અઠવાડિયે મળે છે તેને હવે બ્રેક લાગી ગઈ છે. જોવા જઈએ તો આમને સામને ભાજપમાં ભારે ડખા ચાલી રહ્યા. તે ઉચ્ચ કક્ષાએ મોટા નેતાઓ કોન્ટ્રાક્ટ મેળવવા ફોન કરીને અને દબાણ લાવી પોતાના કોન્ટ્રાક્ટ મેળવવા માટે હેડ લગાવી છે ત્યારે સ્માર્ટ સિટી થકી કરોડો રૂપિયાનો વહીવટ અને કોન્ટ્રાક્ટ માં મોટા ભાગના ભાજપના નેતાઓ અજમાવી લીધો છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટી શોભાના ગાંઠિયા સમાન હોય તેવી બની ગઈ છે હા પણ હમણાં જે છેલ્લી બેઠક કરવામાં આવી ત્યારે ૧૩ મુદાઓમાં થી ત્રણ મુદ્દાઓ માં ક્વેરી કાઢીને બે મુદામાં નવેસરથી ટેન્ડર મંગાવવાનો અને એક ટેન્ડર નામંજુર કરવામાં આવ્યું. ત્યારે ભાજપના એક મંત્રી અને પ્રદેશ કલાના નેતા એ ફોન કરીને મંજુર કરવા જણાવેલ પણ આ બાબત કમિટીના ચેરમેન તથા સભ્યો મજબુત રહેતા બે ટેન્ડર ફરીથી મંગાવવાનો અને એક ટેન્ડર મંજુર કરવામાં આવ્યું હતું. પ્રેમ સૂત્રો તથા કાર્યકરોમાં ખાનગીમાં ચાલતા કોરોના પોઝિટિવ આવતા ઉચ્ચ કક્ષાએથી ટેન્ડરો પાસકચવા જ દબાણ કરવામાં આવી રહ્યા છે તેમાં ૧૫ દિવસથી. લઈને એક મહિના સુધી શાંતિ, મળી જાય તેમ છે ત્યારે ઘણા કાર્યકરો આ છેલ્લી સ્ટેનિંગ કમિટીની મિટિંગમાં હોવાનું ગણગણાટ કરી રહ્યા છે ત્યારે મનપાની સ્ટેન્ડિંગ કમિટી જોવા જઈએ તો ઉચ્ચ કક્ષાએથી દબાણ આવતા કટપુતળી બની ગઈ હોય કેમ ખાલી ચર્ચાના કજીયા કરી ને ભજીયા ખાઈને જતું રહેવાનું ત્યારે હવે ૨૩ સપ્ટેમ્બર ના રોજ બેઠક સ્ટેન્ડીંગ કમીટીની થયેલી હતી તેમાં ફેર મુદાઓ માંથી વિષય નંબર ૭ અને ૧૦નું નવું ટેન્ડર કરાવવું છે. ત્યારે વિષય સાતમા ગાંધીનગર પરત નગરજનો ના ઉપયોગ માટે એક નંગ આઈસીયુ ઓન વ્હીલ્સ મૈયર ની ગ્રાન્ટ માંથી ખરીદી કરવા માટે જીઈએમ મારફતે ઓનલાઇન ભાવ ખુલ્યા કે ભરાઈ આવેલ, એલ-૧ ઇજારદાર નું ૨૨, ૪૭,૮૮૮ નું ટેન્ડર મંજુર કરવા અંગે મેયર દ્વારા કરેલી ભલામણને નવેસરથી ટેન્ડર મંગાવવાનો પ શું થયું હતું ત્યારબાદ મહાનગરપાલિકા હસ્તક વ્હીકલ પુલ ખાતે કુલ ૨૭ નંગ વિવિધ પ્રકારના યાંત્રિક વાહનોના મરામત અને નિભાવ ના કામો અંગે અંદાજિત ૯૯,૩૭૯.૩૭ની સામે સૌથી ઓછા ભાવ ભરાઈ આવ્યા એલ-૧ઇજારદાર પાવર લાઇન સેલ્સ એન્ડ સર્વિસ નું ૭૭,૯૩૩ પ્રતિ શિફટમાં ટેન્ડર મંજુર કરવા અંગેના નિર્ણય પર નવું ટેન્ડર મંગાવવામાં આવ્યું ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પીક-અપ બસ સ્ટેન્ડ ની જરૂર ન હોવા છતાં પીક-અપ બસ સ્ટેન્ડ બનાવવાની યોજના જેમાં ૨,૬૭, ૩૪,૫૧૦ નું ટેન્ડર જે કંપની ભર્યું હતું તેમાં બી.એન પ્રિકાસ્ટ પ્રા.લી.દ્વારા ૨,૩૪, ૧૯,૪૩૦.૭૬ ટેન્ડર મંજુર કરવા ભલામણ કરવામાં આવેલ જે નામંજુર કરવામાં આવેલ છે ત્યારે ભાજપમાં જે કામો ની ભલામણ કરવામાં આવતી હોય તેમાં હવે મોટા ગજાના નેતાઓ પ્રદેશના નેતાઓ થી લઈને પૂર્વ મંત્રીઓ હાથ અજમાવી ને ઉરચ કક્ષાએ ટેન્ડર પાસ કરી અને ઊંચા ભાવના હોય તો પણ મંજૂરી કરવા દબાણ હલાવતા સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. ત્યારે હવે ચેરમેન પોતે કોરોના પોઝિટિવ આવતા અને સભ્યોમાં પણ જો તેનો કોન્ટ્રાક્ટ માં હોય તો મોટાભાગના સભ્યો હોમ ક્વોરન્ટાઈન થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે હાલ મોટા નેતાઓની મનની મનમાં રહી ગઈ બાપુના કોરોના એ મોય નેતાઓના ટેન્ડર પાસ થવાના સપના જોતા હતા તે હવે મુંગેરીલાલ કે હસીન સપને જેવું બની ગયું છે. કોરોના ના કારણે રાજકીય ઘણા લોકોને ફાયદો થયો છે તો ઘણા લોકોને નુકસાન ત્યારે ઉચ્ચ નેતાઓના દબાણથી બાપ ઉધરસ થઈ ગયા હતા પણ કોરોના પોઝિટિવ આવતા માનસિક ટેન્શન દબાણ રાજકીય આગેવાનો નું છે તેના કરતાં કોરોના માં એક મહિનો કોરોન્ટાઇન રહેવું સારું તેવી ચર્ચા ભાજપમાં આંતરિક સૂત્રો માં ચાલી રહી છે.