કોરોના કેર વધી રહ્યો છે, ત્યારે લોકડાઉનબાદ થિયેટરો, શાળાઓને ખોલવાની મંજૂરી બાદ શાળામાં 27 જેટલા વિધાર્થીઓને કોરોના ગ્રસ્ત થયા છે, શાળાઓ ખૂલતાં જ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા આંધ્રપ્રદેશની બે શાળાના 27 વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગ્યો આંધ્રપ્રદેશ સરકાર 2 નવેમ્બર સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો કેન્દ્ર સરકારે નિયમોને આધીન રહીને શાળા ખોલવાની મંજૂરી આપી છે.
આંધ્રપ્રદેશની બે શાળા ખુલતા જ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા આંધ્રપ્રદેશની બે શાળાના 27 વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગ્યો આંધ્રપ્રદેશ સરકાર 2 નવેમ્બર સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો કેન્દ્ર સરકારે નિયમોને આધીન રહીને શાળા ખોલવાની મંજૂરી આપી છે.
આ ઘટના બાદ વાલીઓના ડર પેસી ગયો છે. તેમજ આંધ્ર પ્રદેશમાં વાલીઓએ આક્રોશ પણ ઠાલવ્યો છે. વાલીઓના જીવ તાળવે બેઠા છે. હવે સરકાર અને વાલી બન્ને ભારે મુશ્કેલીમાં ફસાયા છે. એક તરફ તેમનું સ્વાથ્ય છે તો બીજી તરફ તેમનું ભણતર બન્ને સચવાય તેવા પ્રયાસો તંત્ર અને વાલીઓ તરફથી કરાઈ રહ્યા છે. ત્યારે આ ઘટના લાલબત્તી સમાન પણ બની છે. અનેક રાજ્યોમાં સ્કુલો કોલેજો શરુ કરાઈ છે. ત્યારે અનેક રાજ્યોમાં તે શરૂ થવા જઈ રહી છે.