મુંબઈના ભાયખલા જેલમાં 1 મહિનાથી જેલવાસ ભોગવતી રીયા ચક્રવર્તીને નામદાર કોર્ટ આખરે જમીન આપી દીધા છે. ત્યારે ખુબજ ખરાબ સમયમાં થી અમારો પરિવાર પસાર થયો છે, માતા સંધ્યા ચક્રવર્તીએ જણાવ્યુ કે, જેલવાસમાં મારી દીકરી પર શું વિતી હશે, શું તે આ આઘાતમાંથી બહાર આવી શકશે? મારી દીકરી ફાઈટર છે. જામીન મળ્યા બાદ રિયા ના મિત્રો તેને લેવા માટે ભાયખલા જેલ પહોંચ્યા હતા અને તેને સાંતાક્રૂઝ સ્થિત ઘરે લઈને આવ્યા. રિયાની માતાએ કહ્યું હવે તેમની દીકરી થોડો સમય ઘરે જ રહેશે અને તેના પર જે વિત્યું છે અને જે રીતે સમગ્ર દેશે લિચિંગ કર્યું છે, તે આ ખરાબ સપનામાંથી બહાર આવી શકશે. મારે તેને આ દુઃખમાંથી બહાર લાવવા માટે થેરાપી કરાવવી પડશે પણ રાહતની વાત એ છે કે તે જેલમાંથી બહાર ખાવી ગઈ છે પરંતુ હજી આ બધું સમાપ્ત નથી થયું. મારો દિકરો હજુ જેલમાં છે અને હું આ બધું વિચારીને ભયભીત થઈ રહી છું.
રિયાના પાડોશીએ દાવો કર્યો હતો કે તેમણે રિયા અને સુશાંતને 13 જૂનની સાંજે સાથે જોયા હતા. રિયાની માતાએ આ વાતને ખોટી ગણાવી છે. તેમણે કહ્યું- અમારી પાડોશી સુશાંતના બહુ મોટી ફેન હતી, તે તમારા ઘરે સુશાંતના મળવા પણુ આવી હતી. કોઈ પૂફ વિના તે આવું કેમ કહી રહી છે એ વાત સમજાઈ નથી રહી. જ્યારે પણ ડોરબેલ વાગે છે મને ડર લાગે છે. મને ખબર નથી હોતી કે દરવાજા પર કોણ છે. ઘણીવખત રિપોર્ટર સીબીઆઈ બનીને અમારી બિલ્ડિંગમાં ઘુસી આવે છે. અમારે દરવાજાની બહાર સીસીટીવી કેમેરા લગાવવા પડ્યા છે. ઊંઘી નથી શકતી અને આપઘાતના વિચારો આવે છે. રિયાની માએ કહ્યું- મારા બાળકો જેલમાં છે અને હું બેડ પર સૂઈ નહોતી શકતી. હું જમી નહોતી શકતી. મને પોતાને પણ આપઘાત કરવાના વિચાર આવતા હતા. રાતોની રાત હું સૂઈ નહોતી શકતી અડધી રાતે ઉઠી જતી હતી, મારો પરિવાર બરબાદ થઈ ગયો છે. મારે થેરાપી લેવી પડી અને પછી હું વિચારતી કે મારા બાળકો માટે મારે અમદાવાદ: દીકરા ના બદલે દીકરી જન્મી અને હૃદયમાં છેદ હોવાથી પતિએ એવું કામ કર્યું જે કોઇ બાપ ન કરે જીવવાનું છે. તેમણે કહ્યું કે મને મારી દીકરી પર ગર્વ છે. તેણે આટલું બધું સહન કર્યું અને તે ઘરે આવી ત્યારે તેણે મારી સામે જોઈને પૂછ્યું કે મા તું આટલી નિરાશ કેમ છે? આપણે મજબૂત બનવાનું છે અને સાથે મળીને લડવાનું છે.