કોંગ્રેસ ધ્વારા પેટાચૂંટણીની 8 બેઠક માટે 18 નામોની સૂચી

Spread the love

અમિત ચાવડા અને પરેશ ધાનાણી નહીં આપે રાજીનામું, હાઇકમાન્ડે આપી સૂચના | Amit  Chavda and Paresh Dhanani Do not resign, High command Give Notice

જેટલા કોંગ્રેસનાં ધારાસભ્યોએ રાજીનામાં ધરી ડેટા અને રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સમી પડતાં પેટાચૂંટણી આવિ છે, ત્યારે કોંગ્રેસની સીટોમાં જેટલી સીટો આવે એ વકરો એટલે નફો છે, ત્યારે તમામની સંમતી સાથે પ્રદેશકક્ષાએ 18 જેટલા નામોની પેનલ બનાવીને મોકલવામાં આવી છે. ત્યારે ભાજપ ધ્વારા કયા ઉમેદવારને ટિકિટ ફાળવે છે તે મુજબ કોંગ્રેસ આખરી ઓપ આપશે. 8 પૈકી 6 બેઠક પર ૨ નામ અને બે બેઠક પર ત્રણ નામ સ્ક્રીનીંગ સમિતિને મોકલવામાં આવ્યા છે. ધારી બેઠક પર જો ભાજપ મહિલા ઉમેદવાર પસંદ કરે તો કોંગ્રેસ જેની ઠુંમરને મેદાનમાં ઉતારી શકે છે. ગૌરવ પટેલ/અમદાવાદ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. જોકે, બંને પક્ષોમાંથી હજી ઉમેદવારોના નામની જાહેરાત થઈ નથી. આ મામલે હજી નામ ચર્ચા હેઠળ છે, ત્યારે ગુજરાત કોંગ્રેસે વિધાનસભાની 8 બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવાર પસંદગીને આખરી ઓપ આપી દીધો છે. 8 પૈકી 6 બેઠક પર ૨ નામ અને બે બેઠક પર ત્રણ નામ સ્ક્રીનીંગ સમિતિને મોકલવામાં આવ્યા છે. આગામી બે દિવસમાં મળનારી સ્ક્રીનિંગ સમિતિમાં આઠ બેઠકના 18 દાવેદારો પર ચર્ચા થશે. સ્ક્રીનિંગ સમિતિમાં ચર્ચા બાદ નક્કી થયેલ ઉમેદવારો ના નામ સેન્ટ્રલ ઇલેક્શન સમિતિને મોકલાશે. જોકે, ભાજપા કયા ઉમેદવારને મેદાને ઉતારશે તે પ્રમાણે કોંગ્રેસ પોતાના ઉમેદવાર નક્કી કરશે.

કઇ બેઠક પર કયા નામ થાય નક્કી જાણો :-

ગઢડા :- મોહન સોલંકી, બીજે સોસા

અબડાસા : – રાજેશ આહીર, શાંતિલાલ સાંધાણી

મોરબી :-  કિશોર ચિખલીયા. જયંતિ જેરાજ પટેલ

લીમડી :-  ચેતન ખાચર, ભગીરથ સિંહ રાણા, કલ્પનાબેન મકવાણા

ધારી :-  સુરેશ કોટડીયા, ડો. કીર્તિ બોરીસાગર, જેની ઠુમ્મર

કરજણ :-  કિરીટસિંહ જાડેજા, ધર્મેશ પટેલ

કપરાડા :-  બાબુ વર્ષી, હરીશ પટેલ

ડાંગ :-  ચંદ્ર ગાવિત, સૂર્યકાન્ત ગાવિત

ધારી બેઠક પર જો ભાજપ મહિલા ઉમેદવાર પસંદ કરે તો કોંગ્રેસ જેની ઠુમ્મરને મેદાનમાં ઉતારી શકે છે. તો લીમડી બેઠક પર ક્ષત્રિય વર્સીસ કોળીની રણનિતિ પરકોંગ્રેસ વિચારણા ચાલી રહી છે. ભાજપ જો કિરીટસિંહ રાણા મેદાને ઉતારશે, તો કોંગ્રેસ કોળી નેતા કલ્પના મકવાણાને ટીકિટ આપી શકે છે. અને જ ભાજપ કોળી નેતાઓને ટિકિટ આપશે તો કોંગ્રેસ ભગીરથ સિંહ અથવા ચેતન ખાચર ની પસંદગી કરશે. 8 બેઠકોની પેટા ચૂંટણી માટે ભરાશે ઉમેદવારી પત્રો 8 બેઠકોની પેટા ચૂંટણી માટે આવતીકાલથી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થશે. ભાજપના ઉમેદવારો 12 ઓક્ટોબર બાદ ફોર્મ ભરશે. જોકે, ભાજપના તમામ ઉમેદવારો રૂબરૂ માં ફોર્મ ભરશે. અને ચૂંટણી પંચે તૈયાર કરાયેલા વેબ પોર્ટલનો ઉપયોગ નહિવત કરશે. ઉમેદવારી ફોર્મ ભરવા સમયે રાજ્ય સરકારના મંત્રી તથા સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ પણ હાજરી આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com