ઘર ખાલી થયા બાદ આખરે કોંગ્રેસનું દર્દ છલકાયું, અમારા નેતા ત્યાં જઈ ભાજપ નેતાઓની પાલખી ઉપાડતા હોય તો અમને ચિંતા થાય…

Spread the love

આખરે અંબરીશ ડેર પણ ભાજપના થયા છે. ચિરાગ પટેલ અને સીજે ચાવડા તો પહેલા જ કોંગ્રેસને અલવિદા કરી ચૂક્યા છે. લોકસભાની ચૂંટણીની હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યાં અલગ અલગ જિલ્લાઓમાંથી અસંખ્ય કાર્યકર્તાઓએ ભાજપ જઈને કેસરિયો કર્યો છે.

કોંગ્રેસનો ગઢ હવે ધીરે ધીરે ખાલી થઈ રહ્યો છે. ત્યારે ઘરના લોકો જેમ ઘર છોડીને જાય ત્યારે દુખ થાય તેવી વેદના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે છલકાવી છે.

ઘર ખાલી થયા બાદ આખરે કોંગ્રેસનું દર્દ છલકાયું છે. શક્તિસિંહની દિલની વેદના બહાર આવી છે. કોંગ્રેસના નેતાઓના ભાજપમાં જોડાવા અંગે શક્તિસિંહ ગોહીલએ કહ્યું કે, દીકરાને મોટા કર્યા બાદ એની જવાબદારી બને કે ઘડપણમાં માં-બાપની સેવા કરે. અમારા નેતા ત્યાં જઈ ભાજપ નેતાઓની પાલખી ઉપાડતા હોય તો અમને ચિંતા થાય. ભાજપ અમારા નેતાઓને મંત્રી અને સાંસદ બનાવે છે. ભાજપની શું મજબૂરી છે કે અમારા નેતાઓને ત્યાં ઉચ્ચ સ્થાન આપે છે. આ ભાજપના પેજ પ્રમુખોનું અપમાન છે. ગુજરાતની કાંગ્રેસની મતની ટકાવારી ટકી રહી છે. રાહુલ ગાંધીની યાત્રા સાત જિલ્લામાં પ્રવાસ કરશે. જે લોકો તમારા નેતાને નંદા ગાંડા સાથે સરખાવ્યા હોય, જે નેતાએ તમારા બે નેતાઓને રંગા બિલ્લા સાથે સરખાવ્યા હતા તેમને ભાજપમાં લેવાનો પ્રયાસ કેમ કરો છો.

ભાજપા અને તેના નેતાઓ બીજા વિપક્ષના લોકોને ધમકાવીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. રાહુલ ગાંધી સાતમી માર્ચે ન્યાય યાત્રા પસાર થવાની છે. સત્તા મેળવવા માટે કોઈ પણ રીતે લડતા પક્ષ છે તો બીજી તરફ પ્રેમના સંદેશની વાત છે. ભારત જોડો ન્યાય મિલને તક સુધુ કોંગ્રેસ લડવાનું છે. ભારત જોડો યાત્રા બાદ ભાજપને ખબર પડી જશે કે લોકપ્રિયતા કોંગ્રેસની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com