GCAS પોર્ટલની વિસંગતતાઓને લઈને વિધાર્થી પરિષદની માંગો અંગે અભાવિપ ગુજરાત પ્રદેશ મંત્રી  સમર્થ ભટ્ટનાં નેતૃત્વમાં શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશ પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ

Spread the love

અમદાવાદ

અખિલ ભારતીય વિધાર્થી પરિષદ છેલ્લા 76 વર્ષથી વિધાર્થીઓના પ્રશ્નોને વાંચા આપતું આવ્યું છે. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા વિધાર્થીઓને ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ અંતર્ગત આવતી વિશ્વવિધાલયોમાં પ્રવેશ બાબત “GUJARAT COMMON ADMISSION SERVICE” (GCAS) ની શરૂઆત આ શૈક્ષણિક વર્ષથી થવા જઈ રહી છે તે આવકારદાયક છે. અ .ભા.વિ.પની ઘણા લાંબા સમય થી માંગ પણ રહી છે ઓનલાઇન અને સેંન્ટ્રાલાઈજ પ્રવેશ પ્રક્રિયા એ દૂરદર્શી નિર્ણય છે . પરંતુ આ પ્રક્રિયા પહેલી વાર થવા જવાની હોય તેમાં ઘણી વિસંગતતા ધ્યાને આવી છે. આવનારા સમયમાં આ પ્રક્રિયા ને સુનિયમિત રીતે ચલાવવામાં અડચણરૂપ બનશે . વિધાર્થીઓ અસમંજસતા તેમજ મૂંઝવણમાં મુકાયેલ છે. આ સમસ્યાના નિરાકરણ અર્થે અને વિધાર્થીહિતે નીચેની માંગો પર સરકાર એ ફરી પગલા લેવાની આવશ્યકતા છે.

અખિલ ભારતીય વિધાર્થી પરિષદ માંગ કરે છે કે;

1. સરકાર દ્વારા બહેનો માટે સમગ્ર વર્ષ દરમિયાન અભ્યાસની ફી 5 રૂપિયા છે, ત્યારે આ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જે 300 રૂપિયા રજીસ્ટ્રેશન ફી છે તે સરકારની નીતિ પર પ્રશ્નાર્થ છે? તેના પર ફરી વિચારણા કરવામાં આવે.

2. રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલા તમામ સરકારી કોલેજમાં ‘GCAS’ HELP CENTRE ખોલવામાં આવે.

3. અનુસ્નાતક અભ્યાસક્રમોના પ્રવેશ પ્રક્રિયા બાબતે સત્વરે સ્પષ્ટતા કરવામાં આવે.

4. વિધાર્થીઓની અસંમજતા દૂર કરવા માટે વિવિધ પ્રચાર પ્રસારના માધ્યમથી સરળ અને સચોટ માહિતી પહોંચાડવામાં આવે તથા મોટા કાર્યક્રમો થકી વિધાર્થીઓ ને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે.

5. કોલેજની ‘SEAT METRIX’ PORTAL પર જાહેર કરવામાં આવે.

6. સરકાર દ્વારા આપવામાં આવતા વિવિધ અનામત જેમકે EWS,OBC,SC-ST વગેરે જેવા પ્રવેશ પ્રક્રિયામાં દસ્તાવેજી પુરાવા. જે સરકારી કચેરીમાંથી મેળવવાના હોય છે. પણ લોકશાહીના પર્વ ચૂંટણીની કામગીરીના લીધે વિધાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં અગવડતા ઊભી થઈ શકે છે.

આ તમામ મુદ્દાઓ પર સરકાર વિધ્યાર્થી હિત ને ધ્યાનમાં લઇને સત્વરે નિર્ણય લે અને વિધ્યાર્થીઓ ની સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયામાં સરળતા રહે તેવા પ્રયાસ કરે.

અભાવિપ ગુજરાતના પ્રતિનિધિ મંડળ દ્વારા અગ્રસચિવને  6 મુદ્દાઓ પર ચર્ચા

1. બેહનો અથવા જે વિદ્યાર્થીઓની ફી નહિવત હોઈ છે, તેઓની રેજીસ્ટ્રેશન ફી પર સરકાર દ્વારા ફરી વિચારણા કરશે.

2. ⁠HSC ના પરિણામ સુધીમાં કોલેજોમાં હેલ્પસેન્ટરો શરુ કરવામાં આવશે.

3. PG અભ્યાસક્રમમાં એડમિશન હેતુ ગાઇડલાઇન ત્વરિત બનાવવામાં આવશે.

4. ⁠ 15 એપ્રિલ બાદ શિક્ષણ વિભાગ દ્વારા વ્યાપક પ્રચાર ના અભિયાન હાથ ધરવામાં આવશે, ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઘર સુધી પત્રિકાના માધ્યમથી GCAS પોર્ટલ વિષે માહિતગાર કરવામાં આવશે.

5. ⁠પોર્ટલ પર Seat Matrix અને Cut Off બંને મુકવામાં આવશે.

6. ⁠વિવિધ સર્ટિફિકેટ વગર પણ પ્રોવિઝનલ એડમિશન પ્રોસેસ કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com