ચૂંટણી સમયે વધારે રૂપિયા લઈને નીકળતા પહેલા વિચારજો, પોલીસ કરશે તપાસ…

Spread the love

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે, ત્યારબાદ હવે મતદાનની તૈયારીઓ ચાલી રહી છે.

ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ દેશભરમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. જેમાં અનેક પ્રકારની વસ્તુઓ પર પ્રતિબંધ છે.

આચારસંહિતા લાગુ થયા બાદ દેશભરમાં કડક ચેકિંગ શરૂ થાય છે, ચૂંટણી પંચ ચૂંટણીમાં વપરાતી રોકડ પર ચાંપતી નજર રાખે છે.

આચારસંહિતા દરમિયાન, જો તમે 50 હજાર રૂપિયાથી વધુ રોકડ સાથે લઈ જાઓ છો, તો પોલીસ તમને પકડી શકે છે અને આ પૈસા જપ્ત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *