‘કાઉન્ટિંગ સેન્ટરમાં ઘૂસેલા ગુંડાઓએ મને મારી, ભવાનીપુરમાં મને હરાવવા રમાઈ ગંદી રમત…’, મમતાએ ફોડ્યો ‘ઓડિયો બોમ્બ’

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ કલ્યાણ બેનર્જીએ આ ટેલિફોનિક વાતચીત જાહેર કરીને રાજકારણમાં…

દીદીનો કિલ્લો ધ્વસ્ત કર્યા બાદ BJPનો પ્લાન B તૈયાર, બંગાળમાં તાબડતોબ થશે આ 5 કામ!

ભાજપની આ જીત પાછળ અનેક કારણો જવાબદાર છે. પરંતુ ખાસ કરીને તો ભાજપે જીત પહેલા જ…

કોંગ્રેસ કેવી રીતે જીતી કેરળમાં? 2019 પછી પહેલી વાર આવેલા આ સારા સમાચારે રેકોર્ડ તોડી નાખ્યા

7 વર્ષમાં પહેલીવાર, કોંગ્રેસ પાસે ચાર મુખ્યમંત્રી હશે. છેલ્લી વખત કોંગ્રેસ પાસે 2019 માં ચાર મુખ્યમંત્રી…

પશ્ચિમ બંગાળમાં ભાજપમાંથી કોણ બનશે મુખ્યમંત્રી? રેસમાં આટલા નામ છે આગળ

15 વર્ષ પછી, ટીએમસી અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને પશ્ચિમ બંગાળમાંથી બહાર કરવામાં આવશે. હવે પ્રશ્ન એ…

જેમણે મત નથી આપ્યા તેમને ત્યાં પહેલા જજો, તેમને કોઈ રીતે હેરાન ન કરતા, આ વખતે તેમને અમે કદાચ ના સમજાવી શક્યા તો આગળ સમજશે: જગદીશ વિશ્વકર્મા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો પછી ભાજપના હારી જનારા ઉમેદવારોએ કેટલીક જગ્યાએ થાંભલા ઉખેડી નાંખ્યા, કોઇ…

ચૂંટણીમાં મહાવિજય, છતાં ગાંધીનગર ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર! ઓબીસી-યુવા મોરચાના નવા હોદ્દેદારોની જાહેરાત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય મળ્યો છે. હવે ભાજપ દ્વારા સંગઠનાત્મક નિયુક્તિની શરૂઆત કરી દીધી…

ટિકિટ વહેચણી અંગે મને પૂછ્યું હોય તો…” – ભૂષણ ભટ્ટ: ‘ગઢ’ હાર્યા પછી દેખાયો ભાજપનો આંતરીક અસંતોષ!

અમદાવાદના રાજકારણમાં આ વખતની ચૂંટણીના પરિણામોએ મહત્વપૂર્ણ રાજકીય સંદેશ આપ્યો છે. શહેરની કુલ બેઠકોમાં પ્રભુત્વ જાળવી…

AAPએ ગુજરાતમાં રચ્યો ઈતિહાસ ! 1 જિલ્લા પંચાયત સહિત 12 તાલુકા પંચાયત કરી કબજે, જાણો કઈ છે આ બેઠકો

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ના પરિણામોએ રાજ્યની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ ફેરફારનો સંકેત આપ્યો છે. અત્યાર સુધી…

વિકાસની રાજનીતિને આગળ વધારવા જનતાએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો-CM ભુપેન્દ્રભાઈ પટેલ

રવિવારે થયેલા મતદાન બાદ આજે સવારથી શરૂ થયેલી મતગણતરીમાં બપોર સુધીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. આ…

સ્થાનિક ચૂંટણીમાં દિગ્ગજોનો રકાસ: ભાજપ, કોંગ્રેસ, AAP ના આ મોટા માથાઓ હાર્યા, જુઓ લિસ્ટ

ભૂપત ભાયાણી જેવા પૂર્વ ધારાસભ્ય હોય, પૂર્વ IPS મનોજ નિનામા હોય કે પછી નયનાબા જાડેજા જેવા…

આવા પરિણામની કોઈએ આશા નહીં રાખી હોય, ભાજપે કોંગ્રેસનો તો આપે ભાજપનો કિલ્લો તોડ્યો!

ગેનીબેનના ગઢમાં ગાબડું   કોંગ્રેસના હાલના કદાવર નેતા અને જેમના વિસ્તારમાં ભાજપ સુધ્ધાં હજુ સુધી ગાબડું…

Gujaratમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરેરાશ 57 ટકા મતદાન, ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ

ચૂંટણીમાં 15 મહાનગરપાલિકાઓમાં 49% અને નગરપાલિકાઓમાં 59% મતદાન થયું છે, જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ગ્રામીણ…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ : જાણો ક્યાં કેટલું થયું મતદાન?

આજે ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતો માટે સામાન્ય ચૂંટણી…

West Bengal Election 2026 Voting: પશ્ચિમ બંગાળમાં મતદાન પૂર્ણ, તૂટ્યા તમામ રેકોર્ડ,આઝાદી પછીનું સૌથી વધુ મતદાન

West Bengal Election Voting: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. પશ્ચિમ બંગાળની…

રાજ્ય ચૂંટણી પંચનો મોટો આદેશ – સોશિયલ મીડિયા કેમ્પેઇન પાછળ થતા લાખોના ખર્ચનો હિસાબ નોંધાવવો હવે થયો ફરજિયાત

ડિજિટલ પ્રચાર પર પંચની બાજ નજર   વર્તમાન સમયમાં ચૂંટણી પ્રચાર માત્ર રેલીઓ કે સભાઓ સુધી…