Video Player
00:00
00:00
Video Player
00:00
00:00
જીજે 18 ખાતે આવેલા પેથાપુર થી રાંધેજા રોડ પાસે પાંચ જેટલી ગાડીઓ ભડભડ સળગી હતી, ત્યારે મહાનગરપાલિકાની બે ગાડીઓ જે કચરા ની ડમ્પિંગ નું કામ કરે છે તે પણ સળગતા ચર્ચાનો વિષય બન્યો છે, કચરાની ગાડીમાં કોઈ આગ લગાવી કે પછી કોઈએ હેરાન કરવાના ઇરાદે આ કૃત્ય કર્યું હોય, હા આ સંદર્ભે તપાસ ચાલી રહી છે, ત્યારે પાંચ ગાડીઓ સળગી ગઈ તે ચર્ચાનો વિષય પેથાપુર રાંધેજા થી લઈને શહેરમાં ચાલી રહ્યો છે,