ભાંગી રહેલાં ગામડાં આ ઘરડાઓ સાચવીને બેઠા છે

Spread the love

આજે માનવજાત ની દોટ શહેર તરફ થઈ ગઈ છે, ગામડા તૂટી રહ્યા છે, ઘરડાઓ ગામડા સાચવીને બેઠા છે, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હવે ગ્રામ્ય વિસ્તારનો વિકાસ કરવા કટિબંધ બનતા અને રોડ, રસ્તા, હાઇવે આવી જતા અનેક લોકો ગામડામાં પાછા ફર્યા છે, પણ હા, બેરોજગારીનો આંકડો વધતો જાય છે, ત્યારે નાની આવકમાં ગામડામાં ઘર ચાલી જાય શહેરમાં ન ચાલે ત્યારે આવનારા વર્ષોમાં ગામડા ભાંગી રહ્યા છે, તે તૂટતા અટકાવવા આ ઘરડાઓ ગામડા સાચવીને બેઠા છે, ત્યારે એકવાર ચલો ગાઉ કી ઓર માણસ, જીવન એ સાચું જીવન જીવી રહ્યા છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *