અબોલ જીવને ખબર છે પાણી નું મૂલ્ય….અને આપણે!!…

Spread the love

અબોલ જીવને ખબર છે પાણી નું મૂલ્ય, ત્યારે નળ લીક હોય તો પાણી ગટરમાં જાય, ત્યારે અહીંયા પાણીનો સદઉપયોગ થતો હોય તેમ શ્વાનની તરસ છીપાઈ રહ્યો છે, આવનારા વર્ષોમાં મોટામાં મોટા કકળાટ પાણીનો થવાનો છે, બેંગ્લોર જેવી સિટીમાં પાણી વેચાતું અને મોંઘુદાટ મળી રહ્યું છે, ત્યારે તરસ છીપાવવા આ અબોલ જીવ ને કોણ પાણી પીવડાવશે, ત્યારે અબોલ જીવ કે આપણા માટે પાણીનું મૂલ્ય સમજો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *