ગાંધીનગર:-
ગુજરાતમાં પુરુષપોત્તમ રૂપાલાના નિવેદન બાદ જિલ્લા, તાલુકા, સહેર, ગામડાથી લઈને છેવાડાના ગામડાઓમાં રહેતા રાજપુત સમાજનો ટેમ્પો એકતાનો જામ્યો છે. ત્યારે પદમીનીબા વાળા (ઠાવર બ્રાન્ડ) દ્રારા જે અગાઉ સ્ટેટમેન્ટો આપ્યા હતા, તેમાં એક રાજપૂત સમાજમાં એકતા સાથે શક્તિ પ્રદર્શન પર જોવા મળ્યું ત્યારે રાજપુત સમાજમા બીજી મહિલા તૃપ્તિભા રાઓલ (કુલબ્રાન્ડ) અને લોકોમાં રાજપુત સમાજની વૈદના ગળે ઉતારી દે તેવા છે ત્યારે પુરુષોત્તમ રૂપાલા બાદ રાજપૂત સમાજમાં જે એકતાના દર્શન રાજકોટ ખાતેના રતનપર ખાતે થયા તેટલી સંખ્યા આટલા વર્ષોમાં
કચારેય જોવા મળી નથી રાજપુત સમાજમાં આજની નવી પેઢીના આંકડા જોવામાં આવે તો દસ વર્ષના ગાળામાં પત્ર ક્રિમિનલ કેસોમાં પણ રાજપૂત સમાજના કોઈનું નામ નહીં હોય વર્ષો પહેલા અનેક ધંધામાં જોઈએ તો એફઆઈઆર માં નામો વાંચો તો બાપુના નામ હોય બાકી ૧૦ વર્ષમાં જે સુધારો આવ્યો છે, તેમાં નવી પેઢી ભણવાથી લઈને અનેક પંપા, બિઝનેસમાં કાઠું કાઢી રહી છે. સરકારી નોકરીથી લઈને અધિકારીઓ સુધીની મજલ કાપી રહી છે, ત્યારે દીકરા દીકરીઓમાં પણ ખૂબ જ સુધારો આવ્યો છે, રાજપુત સમાજની મહિલાઓ બને ત્યાં સુધી બહાર ન નીકળે પણ હવે પણ જસપારી લાવવામાં આ સમાજ
સફળ થયો છે. ત્યારે આવનારા વર્ષોમાં હવે રાજકારણમાં પણ મોટો ફલો આવશે, તેમાં કોઈ શંકાને સ્થાન નહીં અને તેમાં ખાસ મહિલાઓ પણ પરનો ઉમરો ઠેનને સમાજ માટે પીને મેદાનમાં ઊતરશે.રાજકારણીઓને ભલે હજુ લાગતું હોય કે રાજપુતો ઠંડા છે. બાકી સવે માહોલ જે તૈયાર થયો છે, તે ગરમ છે, રાજપૂત સમાજને પાવરફુલ બે મહિલાઓ મળી છે, તેમાં પદમીનીબા વાળા (ફાયર બ્રાન્ડ)અને બીજી મહિલા નૃષ્ટિ ભા રાઓલ (કુલ બ્રાન્ડ) છે ભાકી રાજપૂત સમાજ દ્વારા અનેક વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની સગવડ સાથે સ્પર્ધાત્મક કલાસીસો શરૂ કરવામાં આવ્યા છે અને ટોપ લેવલે હવે લોકો પહોંચી રહ્યા છે. કેનેડા અમેરિકા
યુરોપથી લઈને ઓસ્ટ્રેલિયા સુધીની સહર સાથે બાપુઓએ થોડાદોડાવ્યા છે, ત્યારે હવે રાજકારણમાં આવનારા વર્ષોમાં બાપુઓનો થોડો દોડશે દોડશે હવે પછી આવનારા વર્ષોમાં આવનારી ચૂંટણીમાં રાજપૂત સમાજ એક હુકમનું પત્તું બનીને બહાર આવશે, જાગ ઉઠા ઈન્સાન, તેમ રાજપૂત સમાજ જે હતો તે હવે સુપુપ્ત રહ્યો નથી, હવે મહિલાઓ પણ મેદાનમાં ઉતરી છે. લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રથી લાઈને ઉત્તર ગુજરાત દક્ષિણમાં પણ સારો પ્રભાવ છે ત્યારે વર્ષો પહેલા રાજપુત સમાજનું જે લેબલ હતું તેના કરતાં ભણેલા નો ક્રિમિનલ નવી પેઢી એ તો વિદેશ સુધી અભ્યાસ અને પંત્રામાં ઝડપથી
પ્રગતિ કરી છે સમાજ માટે હવે ફંડ થી લઈને સમાજને આગળ લાવવા નવયુવાનો પણ મોટો સહકાર આપી રહ્યા છે ટેલેન્ટેડ યુવાનો ધંધામાં આગળ વધી રહ્યા છે, ટ્રાન્સપોર્ટ, વ્યાજ વટાવ થી લઈને આ બધા પંધા દસ વર્ષમાં છોડીને નવા પંપા એવા મેડિકલ ઇલેક્ટ્રોનિક્સ કન્સ્ટ્રક્શનથી લઈને અનેક ધંધામાં કાઠું કાઢ્યું છે આવનારા વર્ષોમાં રાજપૂત સમાજની પીપૂડી ડીજે નહીં પીપુડો વાગી તેનું કારણ પુરૂષ બાદ મહિલાઓ પણ હવે સમાજ સાથે જોડાઈને સેવાકીય પ્રવૃત્તિમાં રસ લઈ રહી છે જેથી આવનારા વર્ષોમાં રાજકારણમાં નવું જનદેશન નો ફ્લો આવી રહ્યો છે.
બોક્સ :-
રાજકારણમાં ગણ્યા ગાંઠ્યા રાજપૂત સમાજના આગેવાનો છે હવે આવનારા વર્ષોમાં નવું જનરેશન જે ટેકનોલોજી વાળું આવી રહ્યું છે, ધંધા, રોજગાર અને વિદેશમાં સૌથી વધારે રાજપૂત સમાજે વિકાસ કર્યો છે, રૂપાલાના નિવેદન બાદ એક માહોલ પાવરફુલ ઉભો થયો છે ત્યારે પ્રગતિના પંથે અને હવે રાજકારણમાં નવી મહિલાઓની પણ એન્ટ્રીઓ થાય તો નવાઈ નહીં, ભાષણબાજીમાં બાજુમાં પદમીની બા વાળા (ફાયર બ્રાન્ડ), તૃપ્તીબા રાઓલ (કુલબ્રાન્ડ)થી લઈને નવી મહિલાઓ હવે સેવાકીય પ્રવૃત્તિમાં રસ લઈ રહી છે રાજપૂત સમાજમાં એક મોટામાં મોટું કામ અનેક નવ યુવાનો ભણતરમાં કાઠું કાઢ્યું છે પણ ખાસ વિદેશોમાં પણ નામ કમાયું છે ઉચ્ચ અધિકારીઓની પોસ્ટ માટે સ્પર્ધાત્મક ક્લાસીસોમાં ભણવાનો જુવાળ આવ્યો છે ત્યારે પ્રગતિના પંથે આ સમાજ પૂરપાટ વેગે દોડવાનું કારણ ક્રાઈમ રેકોર્ડ ૧૦% પણ નથી કારણકે હવે ક્રાઈમના રેકોર્ડ બીજા સમાજના વધ્યા છે, દારૂ, જુગાર આ બધા કેસોમાં દસ વર્ષનો રેકોર્ડ તપાસવામાં આવે તો રાજપૂત સમાજ ૧૦% પણ નહીં, અન્ય સમાજનો રેકોર્ડ વધ્યો છે, તથા ખેતરોમાં દારૂ પકડાયો, જુગાર રમતા પકાડાયા તે કોણ? રાજપૂત સમાજની વિકાસની અને આવનારા સમયમાં રાજકારણમાં પીપૂડી નહીં પીપુડો ડીજે વાગશે.રાજપૂત સમાજ હવે | તલવારબાજી નહીં પણ બુદ્ધિપૂર્વક સિસ્ટમથી લડશે, જ્યાં લોકોના મગજ બંધ થઈ જાય ત્યાં દરવાજા બાપુ જ ખોલે,