કામરેજમાં તલાટી-મંત્રીની 40,000 રૂપિયાની લાંચના કેસમાં ધરપકડ

Spread the love

ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરોએ સુરત જિલ્લાના કામરેજમાં એક તલાટી-મંત્રીની 40,000 રૂપિયાની લાંચના કેસમાં ધરપકડ કરી છે.

કેસની વિગત મુજબ ફરિયાદીની ભાડે આપેલી મિલકતના ગ્રાઉન્ડ ફ્લોરનો મિલકત વેરા બિલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. GST નંબર અને વીજ જોડાણ મેળવવા માટે ફરિયાદીને મિલકત વેરાના બિલની જરૂર હતી, તેથી તેણે કામરેજમાં માંકણા/વલથાણ ગ્રામ પંચાયતના તલાટી-મંત્રી ભરત કનુભાઈ વાળાનો સંપર્ક કર્યો.તલાટીએ બિલમાં જરૂરી વિગતો સમાવવા માટે 40,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો. તે ફરિયાદના આધારે એસીબીની ટીમે છટકું ગોઠવી આરોપીને લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com