મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન પદે કોણ આવવાની શક્યતા? માર્કેટમાં કોનું નામ ચગડોળે ચડ્યું છે, વાંચો..

Spread the love

લોકસભાની ચૂંટણીઓ ગુજરાતમાં સંપન્ન થઈ ગઈ પણ gj-૧૮ મનપા દ્વારા મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનની નિમણૂક નો તખ્તો બાકી હોવાથી કમિશનરે એક મહિના પહેલા ચૂંટણી કમિશનરને પત્ર પાઠવીને નવી નિમણૂક માટે આચારસંહિતામાંથી મુક્તિ આપવા જણાવેલ, પરંતુ પત્રની પીપૂડી વાગી નથી, ત્યારે અનેક નગરસેવકો થાન બની રહ્યા છે, sc, st, OBC ને તો કમિટી સિવાય ફક્ત અને ફક્ત સેવાને ભજન જ કરાવવાના છે, બાકી હવે pbr માંથી મેયર, ચેરમેન થી લઈને ડેપ્યુટી મેયર પદ શોભાવશે, ત્યારે હોદ્દા માટે અત્યારથી જ લોબિંગ થી લઈને સલામો ઠોકવાની શરૂ થઈ ગઈ છે, મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન નું પદ એક પણ બનવા અનેક જેવો ઘાટ છે, ત્યારે ૪૧ નગર સેવકોમાં મહિલા મેયરનું પદ જેને મળે તેમાં તે વોર્ડમાં બીજા ત્રણ કપાઈ જાય, અત્યારે સૌથી કપરી સ્થિતિ ભાજપ માટે આ નિમણૂકની થવાની છે, સરદર્દ સમાન અને મગજનું દહીં બની જાય તેવી છે, ત્યારે પટેલ સમાજમાંથી અત્યારે નામ બોલાય તો દીપ્તિબેન પટેલ, સોનાલીબેન પટેલ, અલ્પાબેન પટેલ, મીરાબેન પટેલ, ગીતાબેનનું નામ કહી શકાય, ત્યારે બ્રહ્મ સમાજમાંથી અંજનાબેન મહેતા, હેમાં ભટ્ટ, છાયા ત્રિવેદી, શૈલાબેન ત્રિવેદીનું નામ અત્યારે ચાલે છે, ત્યારે દીપ્તિબેન પટેલ, સોનાલીબેન પટેલ, અલ્પાબેન પટેલ, મીનાબેન પટેલ, ના પતિઓ ભાજપના જૂના કાર્યકર થી લઈને કોઈ પૂર્વ હોદ્દેદાર છે, ભાજપમાં ૨૫ વર્ષથી જૂના કાર્યકરો છે, ટિકિટ માંગી હતી પોતાના માટે પણ કપાઈ જતી હોવાથી પત્નીને અપાવી, પણ પત્નીઓ પણ ગાજી જાય તેવી નથી, ઘણી મહિલાઓ વર્કમાં પાવરફુલ અઢી વર્ષમાં બની ગઈ છે, બધા પોતપોતાની રીતે છેડા અડાડી રહ્યા છે, હવે પનો કોનો પહોંચે છે તેના પર ર્નિભર છે, ત્યારે પટેલમાં ચાર મહિલા રેસમા છે, ત્યારે હાલ દિપ્તીબેન, સોનાલી બેન, મીરાબેન ટોપ લેવલે ચાલી રહ્યા છે,

બીજી મહિલામાં બ્રહ્મ સમાજમાં અંજનાબેન મહેતા છે તેઓના પતી પૂર્વ નગર સેવક અને પૂર્વ શહેર પ્રમુખ રહી ચૂક્યા છે, બીજી મહિલા હેમાબેન ભટ્ટ પોતે નોકરીયાત અને બોલકાબેન કહી શકાય, બાકી ચાલે ખરા અને દોડે ખરા, ત્યારે ત્રીજી મહિલા છાયાબેન ત્રિવેદી ઉર્ફે પોટલી બાઇ છે, સંગઠનથી લઈને અને કાર્યોમાં એકલી દોડતી મહિલા, શૈલાબેન ત્રિવેદી પણ પાવરફુલ છે, અઢી વર્ષમાં તેમના મતવિસ્તારમાં કામ કરવામાં દોડતા રહ્યા છે, તેમના પછી પોતે vhp ના પ્રમુખ અને અગાઉ અનેક હોદ્દા ઉપરથી રહી ચૂક્યા છે, બ્રહ્મ સમાજમાં પણ પ્રમુખ પદે શોભાવી રહ્યા છે, ત્યારે જાે પટેલ સમાજમાંથી મેયર પદ મૂકવામાં આવશે તો મહિલા બ્રહ્મ સમાજનું અસ્તિત્વ નહીં રહે, અને આના કારણે બ્રહ્મ સમાજના પુરુષોમાં ગૌરાંગ વ્યાસની આંધળી લોટરી લાગી જાય, મહિલાઓમાં બ્રહ્મ સમાજમાંથી જાે નિમણૂક મેયરની થાય તો ગૌરાંગ વ્યાસ કપાઈ જાય, બાકી પટેલ સમાજમાંથી જાે મેયર પદ મળશે તો બગાસુ ખાતા પતાશું મળે તેવી ગૌરાંગ વ્યાસ માટે ચાન્સ કહી શકાય,
ત્રીજા મૂરતિયાઓમાં અનિલ સિંહ વાઘેલા, જશપાલસિંહ બીહોલા, પોપટ સિંહ ગોહિલ, પદમસિંહ ચૌહાણ ના નામ પણ ચાલી રહ્યા છે ત્યારે પુરુષોમાં નિમણૂક થાય તો અનિલ સિંહ પોપટ સિંહ પદમસિંહની રેસ જામશે અને ત્રિપાખીઓ પણ કહી શકાય, ત્યારે જાે મહિલા ઉમેદવાર મેયરમાં બ્રહ્મ સમાજની મહિલા આવશે તો રાકેશ પટેલ, કિંજલ પટેલ, શૈલેષ પટેલ, રાજેશ પટેલ (rr) તથા મહેન્દ્ર પટેલ (દાસ) રાજુભાઈ પટેલનો પણ શાંત ઘોડા દોડી રહ્યા છે, ત્યારે મહિલા મેયર પટેલ આવી જાય તો ભજન અને ન આવે તો કીર્તન કહી શકાય, બાકી ૪૧ ઉમેદવારોમાં રેસમાં ઘણા જ છે, પણ ગૌરાંગ વ્યાસ રેસમા નથી, પણ જાે મેયર પદ મહિલાઓના પટેલને મળી જાય તો રેસમાં મૂકી દેવામાં આવશે, ભલે અનેક ને લાગે ઠેસ પણ ગૌરાંગ રેશમા આવશે, ત્યારે ૪૧ ઉમેદવારમાં જાેવા જઈએ તો એક જ ઉમેદવારને આને આ મળી જાય તો તેને બેઠું મળી જાય તેવો ઘાટ છે, ત્યારે જાે મહિલાઓમાં ત્રણે પદ આપી દેવામાં આવે તો ભાવનાબેન વિક્રમસિંહ ગોલ અથવા સોનલબેન વાઘેલાને લોટરી લાગી જાય, રાજપૂત સમાજમાં ૨ મહિલાઓ છે, બાકી OBC SC અને st સમાજને ફક્ત જાેવાનું છે અને ભલામણ થતી હોય તો કરવાની છે, બાકી તમારું આવે ત્યારે આવજાે જેવો ઘાટ છે,

બોકસ

પટેલ સમાજમાંથી મહિલા મેયર આવશે તો બ્રહ્મ સમાજમાંથી પુરુષમાં ગૌરાંગ વ્યાસને બગાસું ખાતા પતાસુ મળે તેવી શક્યતા, ફક્ત એક જ ઉમેદવાર, સાંભળ્યું છે કે તમામ મહિલાઓને પદ આપવાની વાતો પણ માર્કેટમાં ઉછળી છે, ત્યારે મેયરપદ જાે રાજપુત મહિલાને આપી દે તો સ્ટેન્ડિંગ પટેલ અને ડેપ્યુટી મેયર પદ બ્રહ્મ સમાજને મળે, ત્યારે હાલતો રેસ અટપટી છે, પણ રાજપુત મહિલાને મેયર પદ મળે તો સરસ સસ્તો પણ કહી શકાય,
રાજપૂત સમાજમાં મહિલાને મેયર પદ મળે તો બ્રહ્મ સમાજમાંથી પુરુષ એટલે ફક્ત અને ફક્ત એક જ ઉમેદવાર ગૌરાંગ વ્યાસ છે, જેથી આ અશક્ય છે, પણ પટેલ જાે મેયર પદ આવશે તો ગૌરાંગ વ્યાસને લોટરી લાગશે, અને મેળ પદ બ્રહ્મ સમાજની મહિલાને આપશે તો ચેરમેન પદ પટેલ અથવા રાજપૂત સમાજને મળી શકે પણ હાલ રાજપૂત સમાજને ચેરમેન પદ મળી શકે તેવી શક્યતા વધારે છે
બાકી મેયર પદ સવા વર્ષે અને બીજી મહિલા સવા વર્ષે તથા પુરુષો સવા વર્ષે કરી દે તો બધાનો સમાવેશ થઈ જાય, બાકી કમિટીમાં નામ આવશે અગાઉ જે કમિટી બનાવવા મોકલી છે, તે છ મહિના થઈ ગયા મંજૂરીની મહોર મારી નથી, અને મારે તેવી શક્યતા ઓછી છે, કારણકે મોટા ખર્ચા ન કરવા હવે સરકાર કમર કસી રહી છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com