સિનેમાઘરોમાં ચૂંટણીના પરિણામોનું લાઈવ સ્ક્રીન કરવામાં આવશે, જાણો ક્યાં?

Spread the love

લોકસભા ચૂંટણીમાં છેલ્લા તબક્કાનું મતદાન આવતીકાલે એટલે કે એક જૂને પૂર્ણ થવાનું છે. આવતીકાલે મતદાન થયા બાદ ચોથી જૂને 2024ની લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થશે. દેશમાં ચૂંટણીના પરિણામ જાણવા માટે દરેક નાગરિક ઉત્સાહિત છે. આ વર્ષે શું સરકાર બદલશે કે પછી ત્રીજી વખત નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર જ બનશે તેની ચર્ચા છે.

પરિણામના દિવસે જો તમે પણ ટીવી પછી મોબાઇલ પર પરિણામ જોવાના હોય તો તમારી માટે જ એક સરસ મજાની ઑફર આવી છે. આ ઑફરથી તમે વીઆઇપી ટ્રીટમેન્ટ સાથે ચૂંટણીના પરિણામ જોઈ શકશો.

મીડિયા ચેનલ સાથે દરેક વેબ-સાઇટ પર 2024ની ચૂંટણીના પરિણામો આખા દિવસ બાતવવામાં આવશે. તેમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પરિણામો ઉપલબ્ધ હશે, પરંતુ હવે તમે તમારા નજીકના થિયેટર્સ, મલ્ટીપ્લેક્સ તેમ જ સિનેમાઘરોમાં પણ ચૂંટણીના પરિણામ જોઈ શકો છો. પેમેન્ટ ઍપ પે-ટીએમ દ્વારા મહારાષ્ટ્રના અનેક સિનેમાઘરોમાં ચૂંટણીના પરિણામોનું લાઈવ સ્ક્રીન કરવામાં અવાવનું છે.

પે-ટીએમ દ્વારા ચૂંટણીના પરિણામોને મુંબઈમાં, SM5 કલ્યાણ અને મૂવીમૅક્સ થિયેટર ચેન સાયન, કાંજરુમાર્ગ, ઇટર્નિટી મોલ થાણે, વન્ડર મોલ થાણે અને મીરા રોડ વિસ્તારમાં જનરલ ઈલેકશનના પરિણામો સ્ક્રીન કરશે. આ છ કલાકની સ્ક્રીનિંગ સવારે 9 વાગ્યાથી શરૂ થશે જેના માટે લોકોએ રૂ. 99થી રૂ. 300 સુધીની ટિકિટ ખરીદવાની રહેશે. મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં જેમ કે પુણે મૂવીમૅક્સ અમનોરા, નાસિકમાં કોલેજ રોડ પર ધ ઝોન, અને નાગપુરમાં મૂવીમૅક્સ ઇટર્નિટી નગર વગેરે વિસ્તારોમાં પણ ચૂંટણીના પરિણામોનું સ્ક્રીનિંગ કરવામાં આવવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com