_સેલ્સ રીપ્રેઝન્ટેટિવ દલાલી , ડિસ્ટ્રીબ્યુટર , રિટેલરો , ગંજના નાના મોટા વેપારીઓ આ તમામ બંધ થવાના આરે, જાણો કેમ…..

Spread the love

*સાવધાન પૈસા વાપરતા પહેલા સો વાર વિચાર કરજો આજે માણસ પાસે પૈસા વાપરવા માટેના હજારો રસ્તા ખુલ્યા છે પરંતુ કમાવવા માટેના ધીરે ધીરે બધા જ રસ્તા બંધ થતા જાય છે*

*આજના આ યુગને કર્યો યુગ કહેવો તો ખૂબ જ અઘરૂ છે એક કલાક માટે પણ આરામ કરવા માટે બેસશો તો લખી રાખજો આવનારો સમય આપના માટે ખૂબ જ કષ્ટદાયક બની જશે આજના ઈન્ટરનેટના જમાનામાં માણસે મશીન બન્યા વિના છૂટકો નથી રોજેરોજ વધતા જતા ભાવ આસમાને પહોંચી ગયા છે ઘરના દરેક વ્યક્તિએ કમાઈને ખાવાનો સમય પાકી ગયો છે . મુદ્દાની વાત કરીએ તમારી પાસે કમાવવા માટેના રસ્તા ધીમે ધીમે બધા જ બંધ થવા લાગ્યા છે.*

*_સેલ્સ રીપ્રેઝન્ટેટિવ દલાલી , ડિસ્ટ્રીબ્યુટર , રિટેલરો , ગંજના નાના મોટા વેપારીઓ આ તમામ બંધ થવાના આરા પર આવી ગયા છે . અત્યારે ફોન કે ઇન્ટરનેટ થી કોઈપણ ઇન્ડસ્ટ્રીઝ કે મેન્યુફેક્ચરીંગ કંપની હવે ડાયરેક ખરીદનારને વેચાણ કરી શકે તેવા ઉપકરણો આવી ગયા છે . પહેલા એક કંપનીમાં આઠ થી દસ રીપ્રેઝન્ટેટિવ , ડિસ્ટ્રીબ્યુટર , રિટેલરો થી લઈ કસ્ટમર સુધીના હજારો પરિવાર કમાતા હતા અને તેનાથી પોતાનું ગુજરાન ચલાવતા હતા . આજે સદંતર બંધ થવાના આરે ઉપર છે .મોટા મોટા મોલ ખુલી જતા કંપની ખુલ્લેઆમ ભાવમાં બાંધછોડ કરી પોતાની પ્રોડક્ટ વેચી દેશે…. જેમાં વચ્ચે હવે કોઈ દલાલોની જરૂર પડતી નથી_*

*ચાલતા ઘર ફ્લેટ બંગલો લોકો ની પાછળ બુક કરાવી દોડવાની જે એક ફેશન ચાલી છે પોતાની રહેલ મૂડી ભરી દેવી પછી હપ્તો ભરીશું હાલની આવક સામે બધા ગણિત આવનારા બે વર્ષ ખોટા પાડશે નહિ ભરાય રૂપિયા તો પાછા આવી જશે એ ગણિત પણ ખોટું પડશે આપણાં બાપ દાદા એ એક ઘરમાં દશ દશ સંતાનો પરણાવ્યા પણ તેઓ ક્યારેય ખોટા ટેન્શન માં જીવ્યા નથી આ વાત પર સતત ધર્મ ગુરુઓ એ ખાસ ભાર મૂકી ને દરેક ને આવનારા બે વર્ષ માપમાં રહેવા જણાવ્યું છે.*

*હોટેલો-મોટેલો હરવા ફરવા ઉપર સંપૂર્ણ કાપ મૂકી ને આપની તમામ મૂડી ને હાથ પર રાખજો .આગળ બહુ કામ લાગશે.*

*ખાવા-પીવાના,ફરવા-હરવાના, પહેરવા-ઓઢવાના ખર્ચા માં કાપ મૂકો.*

*કોઈ એજન્ટો દલાલો ની મીઠી વાણી માં આવી જઈને કે ઓનલાઇન ના આંબલી પીપળી માં ભરમાયા વિના ખોટી ઉછલ કુદ બંધ કરી જે છે તે સાચવી ને બેસજો ક્યાંય કોઈ બાના ટોકન આપ્યા હોય તો એટલેથી અટકી જજો નહિતર ગોત્યા જડશો નહિ અને ભરેલી મૂડીનું વ્યાજ જેમાંથી રોટલા નીકળે છે તે પણ તોડશો .બચત ફરજિયાત કરવાની બધા સભ્યો ટેવ પાડશો.બાળકોને પણ શીખવો.આગળ આવી રહેલો સમય મગજમાં રાખવો.*

*_ટૂંકમાં અત્યારે જોવા જઈએ તો ૩૦ થી ૪૦ ટકા માણસો નકામા એટલે કે ધંધા વગરના બની ગયેલા છે , મુદ્દાની વાત કરીએ તો પરિવારના પાંચ સભ્યો બધા સભ્યો પાસે પાંચ થી દસ હજારનો મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ ( વધારાનો ખર્ચ ) દરેકને દર મહિને રિચાર્જ ( વધારાનો ખર્ચ ) ઇન્ટરનેટ તથા ટીવી નો ખર્ચ પરિવારના દરેક ની પાસે ટુ વ્હીલર કે ફોર વહીલર હોવું તે એક સ્ટેટસ ગણાય છે ( વધારાનો ખર્ચ ) દરેક સાધનોમાં પેટ્રોલ તથા ડીઝલ અને રીપેરીંગ નો ખર્ચ , પહેલા પરિવારના દરેક સભ્યોએ એક જ હોલમાં બેસીને એક પંખા નીચે વાતો કરતા હતા જ્યારે અત્યારે બધાને પોતાની પ્રાઇવસી જોઈએ છે . અલગ અલગ રૂમમાં બેસીને મોબાઈલ પર વાતો કરતા હોય છે ,_*

*_એલઈડી આવવા છતાં પણ લાઇટનું બિલ વધી ગયું છે , ખાવા – પીવા પાર્ટીમાં બર્થ ડે મેરેજ એનિવર્સરી નો દેખાડો વધી ગયો છે , મોભો બતાવવામાં લોકો મનમૂકીને પૈસાનો ખર્ચ કરતા હોય છે સાથે સાથે પીઝા બર્ગર હોટડોગ જેવી દિવસે દિવસે કેટલાય દિવસો ના કંપનીએ બનાવેલા વાસી ખોરાક ખાવા ની પ્રથા બની ગઈ છે ._*

*_નેચરલ અને વિટામિન્સ વાળા ખોરાકો ધીમે ધીમે સદંતર ખતમ થઈ ગયા છે .અને તેથી જ ડૉક્ટરોના દવાખાના ધમધોકાર ચાલે છે_*

*_ટૂંકમાં કહીએ તો માણસ પાસે આજે પૈસા કમાવવા માટેના બધા જ સોર્સ મર્યાદિત બની ગયા છે , અને વાપરવાના હજારો રસ્તા ફરજીયાત બની ગયા છે માટે જ એક પણ મિનિટ બગાડ્યા વિના પૈસાની ફક્ત આવક શરૂ કરતાં શીખો , વાપરવાનું મર્યાદિત રાખો નહીતો 2025 માં શોધ્યા નહી જડે એ નિશ્ચિત છે_*
*વાંચો વંચાવો અને ફોરવર્ડ કરો આપના જ હિતમાં રહેશે.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com