દાહોદનાં એક પોલીસ મથક પર તસ્કરો ત્રાટક્યા

Spread the love

તસ્કરોનાં ત્રાસથી હવે પોલીસ સ્ટેશન પણ સુરક્ષિત રહ્યા નથી. ત્યારે દાહોદનાં એક પોલીસ મથક પર રાત્રીનાં સુમારે તસ્કરો ત્રાટક્યા હતા. અને મોટી બાંડીબાર આઉટ પોસ્ટમાં ચોરોએ પોલીસનાં લોકરનું તાળું તોડીને ચોરી કરી હતી. તેમજ ASI સંજય વણઝારાનાં પાકીટમાં રાખેલી રોકડ રકમ 2500 રૂપિયાની ચોરી કરી હતી. ચોરી કરતા સમયે તસ્કરોએ રિલ પણ બનાવી હતી.

રિલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરી હતી. પોલીસે રીલનાં આધારે નવસાદ શેખ, અયાઝ મકરાણી, બાદલ રાવલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *