પરસેવો થાય એ એક સારી વસ્તુ છે. અતિશય પરસેવો આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આનાથી શરીરમાંથી ઝેરી પદાર્થો નીકળી જાય છે, જે અનેક રોગોને દૂર રાખે છે. આ સિવાય કસરતમાંથી નીકળતો પરસેવો શરીરને ઘણા ફાયદા આપે છે. જાણો વધુ પરસેવાના ફાયદાઓ વિશે…
1.અતિશય પરસેવો આવવાથી શરીરનું તાપમાન સંતુલિત રહે છે, જે મનને તાજું રાખે છે અને તણાવ ને દૂર રાખે છે.
2.અતિશય પરસેવો થવાને કારણે, શરીરમાં લોહી નું ફરવાનું તીવ્ર બને છે, જેના કારણે રક્ત પરિભ્રમણ આખા શરીરમાં યોગ્ય રીતે કાર્ય કરવાનું કરે છે.
3.પરસેવો નીકળવાના કારણે શરીરની ગંદકી બહાર આવે છે જેના કારણે ચહેરા પર ખીલ ની સમસ્યા નથી થતી અથવા તે ખૂબ ઓછી થઈ જાય છે.
4.વધુ પડતા પરસેવાને લીધે મૃત ત્વચા બહાર આવે છે, જે ત્વચામાં કુદરતી ગ્લો આપે છે.
5.કસરત કરતી વખતે શરીરમાંથી જેટલો પરસેવો આવે છે તેટલી જ શરીરમાં વધુ કેલરી બળી જાય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
શરીરમાં ફૂલ પરસેવો થાય એટલે તેના આ ફાયદા
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments