ગુજરાતમાં અનેક જગ્યાએ જીઆઇડીસી આવેલી છે, ત્યારે ચોમાસાની સિઝનમાં જીઆઇડીસી દ્વારા કેમિકલ તથા પાણી પોલ્યુશન વાળું છોડવામાં આવે છે, ત્યારે પોલ્યુશન વાળું પાણી ના કેમિકલના ગોટા ઉડીને રોડ ઉપર આવી રહ્યા છે, કહેવત છે કે gj 18 એટલે ગુજરાતનું પાટનગર કહેવાય, બીજી રીતે ગુજરાતનું જમાદાર, ભલે અહીંયા થી તમામ બધા હુકમો થાય, પણ રાજ્યની જેટલી જીઆઇડીસી છે ત્યાં પણ આ સ્થિતિ છે, ત્યારે આ સ્થિતિ gj 18 ખાતે સુધરતી ન હોય તો અન્ય જીઆઇડીસી ગાંઠે ખરી? Gj 18 ખાતે આવેલ કોલવડા જતા રસ્તા ઉપર સવારે આ નજારો જોવા મળશે, આવો અમારા gj 18 એવા પોલ્યુશન નગરીમાં….