Amc દ્વારા ૧૦૧ જગ્યાઓની ચેકીંગ કરી ૧૮ નમુનાઓ લઇ તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલાયા તેમજ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે નિયમોનું પાલન ન કરવા બદલ ૩૧ નોટીસ ઇસ્યુ 

Spread the love

અમદાવાદ

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા અધિક આરોગ્ય અધિકારીશ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી ડો ભાવીન જોષીના માર્ગદર્શન હેઠળ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે ફરીયાદવાળા ખાધ્ય ધંધાકીય એકમ ખાતે ક તા.૩૦/૦૭/૨૦૨૪ ના રોજ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે કુલઃ-૧૦૧ જગ્યાઓની ચેકીંગ કરી ૧૮ નમુનાઓ લઇ તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવેલ છે. તેમજ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે નિયમોનું પાલન ન કરવા બદલ ૩૧ નોટીસ ઇસ્યુ કરવામાં આવેલ છે

(૧)ધ બ્રેવ સ્પોટ, શોપ નં.૧, એચએસજી કોમ્પલેક્ષ, વિજય ક્રોસ રોડ, નવરંગપુરા, અમદાવાદવાળી જગ્યાની તપાસ દરમ્યાન ટી.પી.સી. માત્રા કરતા વધારે માલુમ પડેલ હોય સદર એકમને જાહેર આરોગ્યના હીતમાં અચોક્કસ મુદત માટે સીલ કરવામાં આવી.

(૨)ટાઇગર બેકરી, સંજાર પાર્ક વિભાગ-૧ ગેટ સામે, બેરલ માર્કેટ, બહેરામપુરા, અમદાવાદવાળી જગ્યાની તપાસ દરમ્યાન અનહાઇજેનીક કન્ડીશન મળી આવતા ૧૦૪૫ કિ.ગ્રામ માનવ વપરાશને હાનીકારક અનહાઇજેનીક બાફેલા અને કાચા બટાટા, તૈયાર પફ અને પફ બનાવવા માટેનો તૈયાર કરેલ લોટનો નાશ કરાવેલ છે તેમજ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમોનું પાલન ન કરવા બદલ સદર એકમોને જાહેર આરોગ્યના હીતમાં સીલ કરવામાં આવી.

(૩)સેમ્સ પીઝા, ૧૦૧, વ્રજ એવન્યુ, સ્વસ્તિક સોસાયટી, નવરંગપુરા, અમદાવાદવાળી જગ્યાની ફરયાદી દ્રારા કરેલ કોલ્ડ્રીકસમાં જીવાત (મચ્છર) આવેલ હોવાની ફરીયાદના અનુસંધાને સદર એકમને જાહેર આરોગ્યના હીતમાં અચોક્કસ મુદત માટે સીલ કરવામાં આવેલ છે.

(૪)રૂચી હોસ્પિટાલીટી પ્રા.લી., (હયાત અમદાવાદ), અમદાવાદ મોલ પછી, વસ્ત્રાપુર લેક સામે, વસ્ત્રાપુર, અમદાવાદવાળી જગ્યાની વાયરલ વીડીયો દ્રારા સંભારમાં જીવાત હોવાની ફરીયાદના અનુસંધાને ઈઇન્ડયન કિચનને કલોઝર નોટીસ આપી સક્ષમ સત્તાની મંજુરી ન મળે ત્યાં સુધી બંધ કરાવેલ છે.

(૫) મનપસંદ ભાજીપાઉ, સ્ટોલ નં.૧૨, કાંકરીયા લેકફ્રન્ટ, કાંકરીયા, અમદાવાદવાળા ફુડ સ્ટોલમાં સોસમાં જીવાત હોવાની ફરીયાદના અનુસંધાને ઇન્ડિયન કિચન ને ક્લોઝર નોટિસ આપી સત્તાની મંજૂરી ન મળે ત્યાં સુધી બંધ

(૬) પુરોહીત ભાજીપાઉ, સ્ટોલ નં.૧૫, કાંકરીયા લેકફ્રન્ટ, કાંકરીયા, અમદાવાદ

(૭) મનમોહન પાણીપુરી, સ્ટોલ નં.૧૩, કાંકરીયા લેકફ્રન્ટ, કાંકરીયા, અમદાવાદ (૮) મનમોહન ભાજીપાઉ, સ્ટોલ નં.૯, કાંકરીયા લેકફ્રન્ટ, કાંકરીયા, અમદાવાદ (૯) મનમોહન ભાજીપાઉ એન્ડ ચાઈનીઝ, સ્ટોલ નં.૭, કાંકરીયા લેકફ્રન્ટ, એમ્યુસમેન્ટ પાર્ક પાસે, કાંકરીયા, અમદાવાદવાળી જગ્યાઓની તપાસ કરતા અનહાઇજેનીક કન્ડીશન મળી આવતા કલોઝર નોટીસ આપી સક્ષમ સત્તાની મંજુરી ન મળે ત્યાં સુધી બંધ કરાવેલ છે.

હોટલ, રેસ્ટોરન્ટ, ફાસ્ટફુડ પાર્લર, ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, કેન્ટીન, મેન્યુફેકચર્સ તથા વિવિધ ખાધ્ય પદાર્થ ના ધંધા સાથે સંકળાયેલા ધંધાર્થીઓને તાકીદ કરવામાં આવે છે કે આપના ધંધાના સ્થળે પેસ્ટ કંટ્રોલ તાત્કાલીક કરાવી તથા કિચનવેસ્ટ કોન્ટ્રાકટ અંગેનું સર્ટીફિકેટ પણ મેળવી તેને જાહેર જનતાને દેખાય તે રીતે મુકવાનું રહેશે અને તમામ ફુડ બીઝનેસ ઓપરેટરોને જાણ કરવામાં આવે છે કે આવનારા દિવસોમાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેનું લાયસન્સ / રજીસ્ટ્રેશન મેળવી લઇ વ્યવસાય કરવો.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com