“જુલાઇ-૨૦૨૪માં રાજ્ય કર વિભાગની આવકમાં જુલાઇ- ૨૦૨૩ સામે ₹૩,૮૬૮ કરોડનો વધારો”

Spread the love

જીએસટી હેઠળ જુલાઇ-૨૦૨૪ માં ₹ ૫,૮૩૮ કરોડની આવક જે જુલાઇ-૨૦૨૩ માં થયેલ આવક કરતાં ૧૨% વધુ

અમદાવાદ

જુલાઇ-૨૦૨૪ માં રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિધ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી રૂ.૯,૭૨૫ કરોડની આવક થયેલ છે જે જુલાઇ-૨૦૨૩ કરતાં ૧૯% વધુ છે.રાજ્યને જીએસટી હેઠળ જુલાઇ-૨૦૨૪ માં ₹ ૫,૮૩૮ કરોડની આવક થયેલ છે જે જુલાઇ-૨૦૨૩ માં થયેલ આવક કરતાં ૧૨% વધુ છે.

રાજ્યને જુલાઇ-૨૦૨૪ માં વેટ હેઠળ ₹૨,૯૭૪ કરોડ, વિધ્યુત શુલ્ક હેઠળ ₹ ૮૯૨ કરોડ અને વ્યવસાય વેરા હેઠળ ₹૨૧ કરોડ ની આવક થયેલ છે.નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ ચાર માસમાં રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિધ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી ₹૩૯,૩૫૦ કરોડની આવક થયેલ છે જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળા કરતાં ૧૪% વધુ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com