અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલિયા નાઓ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી નિલમ ગોસ્વામી સાણંદ વિભાગ સાણંદએ ઓમપ્રકાશ જાટ સાહેબ અમદાવાદ ગ્રામ્યના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન તેમજ જુગારની પ્રવૃતિ પર સદંતર નેસ્ત નાબુદ કરવા તેમજ આ બાબતે વધુમાં વધુ કેસ કરવા તેમજ પ્રોહી બુટલેગરો ઉપર વોચ રાખી સફળ રેઈડો કરવા અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ હોય, જે અનુસાંધાને પોલીસ ઇન્સ્પેક્ટર બી.ટી.ગોહિલ નાઓના માર્ગદર્શન હેઠળ ASI મુકેશભાઈ જીવણભાઈ બ.નં ૮૭૪ ને મળેલ ચોક્કસ બાતમી આધારે બળીયાદેવ મંદીર પાસે શીલજ કેનાલ નજીક શીલજ તથા દેવસ્ય ફાર્મની બાજુમાં આવેલ અવાવરૂ ખુલ્લી જગ્યા શીલજ ગામ ખાતેથી ભારતીય બનાવટની વિદેશી દારુની અલગ અલગ માર્કની વિદેશી દારૂની બોટલ નંગ -૨૩૧ કિ.રૂા.૧,૪૫,૦૮૦/- તથા એક ગ્રે કલરની ટુ વ્હીલર એક્ટીવા જેનો આર.ટી.ઓ.રજી.નં GJ-01-VP-3288 કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૬૫,૦૮૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય, બોપલ પોલીસ પકડાયેલ આરોપી:- (૧) રવિન્દ્ર ઉર્ફે વિશાલ સ/ઓ રણછોડજી ગણપતજી જાતે ઠાકોર રહે. રાઠોડ વાસ ચોક પાસે શીલજ ગામ તા ઘાટલોડીયા જી અમદાવાદ
પકડવાનો બાકી આરોપી- યુવરાજસિંહ દરબાર રહે મગુના ગામ તા જોટાણા જી મહેસાણા
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
(૧)ASI મૂકેશભાઈ જીવણભાઈ બ.નં ૮૭૪ ( બાતમી મેળવનાર )
(૨)HC દિલીપકુમાર મફતભાઈ બ.નં ૧૨૪૯
(3) HC રણછોડભાઇ મખાભાઈ બ.નં ૧૨૪૮
(૪)PC ભાવેશસિંહ મહેન્દ્રસિંહ બ.નં ૧૩૫૮
(૫) PC મયંકભાઇ વિષ્ણુભાઇ બ.નં ૫૫૫
(૬)PC હર્ષદકુમાર બાબુભાઇ બ,નં ૧૪૦૫
(૭)APC શૈલેષભાઇ દોલુભાઇ બ.નં ૨૦૬