નો એન્ટ્રી નોટિફિકેશનના વારંવાર ઉલ્લંઘન, પાર્કિંગ અને ટ્રાફિકને લઈ એએમસી દ્વારા રામેશ્વર નગરમાં ડી સ્ટાફ્ના માણસો,પી.સી.આર,’જી’વિભાગની ટ્રાફિક પોલીસની મદદથી 14 ટ્રાવેલ ઓફિસને સીલ કરાઈ

Spread the love

 

અમદાવાદ

નો એન્ટ્રી નોટિફિકેશનના વારંવાર ઉલ્લંઘન કરવા અને આ વિસ્તારમાં પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા ઉભી કરવા બદલ એએમસી દ્વારા રામેશ્વર નગરમાં ‘જી’વિભાગની ટ્રાફિક પોલીસ મદદથી 14 ટ્રાવેલ ઓફિસને સીલ કરવામાં આવી છે.આજરોજ અમદાવાદ શહેરના ઉત્તર ઝોન વિસ્તાર મા વોર્ડ કુબેરનગર ની હદમાં સમાવિષ્ટ મેમ્કો ચાર રસ્તા પાસે આવેલ ઓવર બ્રીજ ના રામેશ્વર રસ્તા તરફના એપ્રોચ પાસે રામેશ્વર ચાર રસ્તા મેઘાણીનગર આસપાસ આવેલ ટ્રાવેલ્સ \ ટ્રાન્સ્પોર્ટ ના લક્ઝરી બસ\ ટ્રક ટેમ્પો વિગેરે વાહનો જાહેર માર્ગ \ જાહેર જગ્યા ઉપર વાહન વ્યવહાર તથા રાહદારીઓને અડચણરૂપ તથા જોખમરૂપ થાય તે રીતે કાયમી ધોરણે રોજેરોજ પાર્ક થયેલ\ ઉભા રાખી દબાણ કરવામાં આવતા તેમની સામે સતત સુચનાઓ\ ચેતવણી આપવા ઉપરાંત તા:- ૨૮/૬/૨૩ તથા તા:- ૨૦/૭/૨૩ ના રોજ ની લેખિત નોટીસ પણ આપવામાં આવેલ તેમા છતાં ટ્રાવેલ્સ ની ઓફીસોના માલિકો દ્વારા બિન-અધિક્રુત ક્રુત્ય બંધ કરવામાં આવેલ નહોતું અને સતત આપવામાં આવેલ સુચનાઓ \ચેતવણી અને લેખિત નોટીસો ની અવગણના કરી તેનો ભંગ કરતા હતા. જેથી અંતિમ ચેતવણીરૂપ નોટીસના ભંગ અને અવગણના બદલ તેમજ તે પછી પણ ટ્રાવેલ્સની ઓફીસોના માલિકો દ્વારા સતત આપવામાં આવેલ સુચનાઓ \ચેતવણી નો ભંગ કરતા હતા.જેથી ગુજરાત હાઇકોર્ટ પીટીશન નં- PIL- 170/2017 તથા સલગ્ન મેટરમાં થયેલ નામદાર કોર્ટ ના હુકમ અન્વયે આજે તા:- ૧૬/૮/૨૦૨૪ ના રોજ કલાક ૧૧/૦૦ થી ૧૪/૦૦ વાગ્યા દરમ્યાન ટ્રાવેલ્સની ઓફીસો

(૧) રાણાટ્રાવેલ્સ (૨) એ.એસ.રાઠોડ ટાવેલ્સ (૩) માં વૈષ્ણો ટાવેલ્સ (૪) બાલાજી ટાવેલ્સ (૫) જય બા કે બિહારી\ એસ.એસ.તોમર ટાવેલ્સ (૬) કે.બી.બી.એસ ટાવેલ્સ (૭) જે.એસ.ટી.તોમર ટાવેલ્સ (૮) ધર્મેન્દ્ર ટાવેલ્સ (૯) સત્યમ ટાવેલ્સ (૧૦) માં વૈષ્ણો સત્યમ ટાવેલ્સ (૧૧) એસ.એસ.તોમર & કલ્પના ટાવેલ્સ (૧૨) બધેલ ટાવેલ્સ (૧૩) જે.એસ.તોમર ટ્રાવેલ્સ અને (૧૪) ધર્મેન્દ્ર ટ્રાવેલ્સ

એમ ટ્રાવેલ્સની ઓફીસો ને સ્થાનિક પોલીસ સ્ટેશન મેઘાણીનગર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ્ના માણસો તથા પી.સી.આર અને સ્થાનીક ટ્રાફિક ” જી “ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ના પી.આઇ. એમ.એચ.શેખ સા તથા સાથેના ટ્રાફિક પોલીસ સ્ટેશનના માણસોને સાથે રાખી એ.એમ.સી દ્વારા કુલ – ૧૪ ટ્રાવેલ્સ ની ઓફીસોને સીલ કરવામાં આવી હતી. તેમજ રામેશ્વર ચાર રસ્તા પર અને ભર્ગવ રોડ પરના જુદા જુદા દબાણો ઓટલા અને ક્રોસ વોલ તથા શેડ દૂર કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com