કમોસમી વરસાદને કારણે અનેક ખેડૂતોને નુકશાનીનો વારો આવ્યો છે. ત્યારે નવા વર્ષમાં 2 થી 4 જાન્યુઆરી એ ઉત્તર ગુજરાતનાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે શિયાળુ પાકને નુકસાનની ભીતી છે. અગાઉ પણ કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારે ફરી એકવાર કમોસમી વરસાદ ખેડૂતોની મુશ્કેલી વધારી શકે છે.
ગુજરાતમાં ફરી વરસાદ આવે તેવી શક્યતા, સીસ્ટમ સક્રીય થઈ
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments