ગુજરાતમાં રાજ્યમાં ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારના સહયોગથી લોકોને પોતાના ઘરનું ઘર મળી રહે એવા શુભ આશયથી ગુજરાતના અનેક શહેરોમાં ઈડબલ્યુએસથઈ લઈને ૨ બીએચકે જેવો મકાનો બાંધવામાં આવ્યા છે ત્યારે રાજકોટમાં રુડા, ભાવનગર ભુડા, વડોદરા વુડા, સુરત સુરા, અમદાવાદ ઔડા અને ગાંધીનગર ગુડા દ્વારા અનેક વિધી સ્કીમો દ્વારા મકાન તૈયાર કરીને આવ્યા છે ત્યારે અગાઉ રાયસણ, ચિલોડા, અડાલજ ખાતે ઈડબલ્યુએસના મકાનો બાંધીને અનેક લોકો જે ઘર વિહોણા અને ભાડે રહેતા હોય તેમને ઘરનું ઘર મળ્યું છે ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા મોટામકાનો બનાવવાની લીલી ઝંડી મળી નથી અને સરકાર દ્વારા નાના આવાસો જે ૩૮ થી ૪૦ વારના ઈડબલ્યુએસ પ્રકારના ૨૧૦૦ જેટલા મકાનોના ફોર્મ ૨૦૨૧ મકાનોના ફોર્મ ૨૦૨૧ માં જાન્યુઆરીમાં બહાર પડે તેવી શક્યતાઓ પ્રાપ્ત થયેલ છે. ગુડા દ્વારા આ મકાનો જે બાંધવામાં આવનાર છે તેમાં સરગાસળ ખાતે ૧૩ માળના વાવોલ ૧૧, પેથાપુર ૫ માળના મકાનો મળીને ૨૧૦૦ જેટલા મકાનો ૨૦૨૧ની સાલમાં ગરીબોના આવાસ એવા ઈડબલ્યુએસના ફોર્મ બહાર પડશે જેમાં ૮.૫૦ હજારના મકનમાં કેન્દ્ર સરકારની એવી વડાપ્રધાન મુખ્યમંત્રીની આવાસ યોજનામાં સબસિડી ૩ લાખની મળશે જેમાં અરજદારને ૫.૫૦ લાખમાં મકાન મળશે તેવું સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ છે.