લૂંટ તથા ચોરીઓના ગુનાઓમાં વોન્ટેડ તેમજ સંડોવાયેલ રીઢા ચાર આરોપીઓને ગે.કા.પિસ્તોલ નંગ-૮ તથા કારતૂસ નંગ-૩૯ કુલ કિ.રૂ.૨,૩૩,૯૦૦ સાથે પકડતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

અમદાવાદ

ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ દ્વારા અમદાવાદ શહેર વિસ્તારમાંથી ગે.કા હથિયારના કુલ ૩ કેસ કરવામાં આવેલ છે જેમા આરોપીઓ (૧) કિશોરકુમાર ઉર્ફે કે.કે. સ/ઓ કાંન્તીલાલ ઇન્દુજી પંચાલ ઉ.વ.૩૧ રહેવાસી મરચાબજાર સુભાષચોક જૈન ભોજનાલય શાળાની પાછળ ડીસા તા.ડીસા જી.બનાસકાંઠા હાલ રહે મ.નં. ૩૦૦ ગુરુદેવ સોસાયટી ગપ્પા ગાર્ડનની પાછળ કડી જી.મહેસાણા તથા (૨) વિક્રમકુમાર સ/ઓ વરધાજી પ્રતાપજી પઢીયાર (માળી) ઉ.વ.૩૨ રહેવાસી ગામ માલગઢ કુડાવાળી ઢાળી તા.ડીસા.જી.બનાસકાંઠા (૩) જગદીશલાલ ઉર્ફે જે.કે. સ/ઓ તારાજી ઉમેદારામ લુહાર ઉ.વ.૩૨ રહેવાસી ડી/૯૩ વૈભવ બંગ્લોઝ એચ.પી.પેટ્રોલપંપની બાજુમાં નાની કડી તા.કડી જી.મહેસાણા મુળ વતન ઘર નં.૩૬ મેઘવાલો કા વાસ ગામ-ઝાખડી તા.રાણીવાડા જી.સાંચોર રાજસ્થાન (૪) આમીન રફીકભાઈ મેમણ ઉ.વ.૩૧ રહે મ.નં.૨૫ સ્ટાર રેસીડેન્સી સરખેજ અમદાવાદ શહેર તેમના કબ્જામાંથી ગે.કા. પિસ્તોલ નંગ-૮ તથા નાના કારતૂસ નંગ-૩૯ તથા મોબાઇલ ફોન નંગ -૩ મળી કુલ્લે રૂ. ૨,૩૩,૯૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે જેઓ વિરૂધ્ધ ગુના કેસ નં.(૧) ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ-બી ૧૧૧૯૧૦૧૧૨૪૦૨૪૨/૨૦૨૪ ઘી આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી) એ, ૨૯ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો(૧)કિશોરકુમાર ઉર્ફે કે.કે. સ/ઓ કાંન્તીલાલ ઇન્દુજી પંચાલ(૨) વિક્રમકુમાર સ/ઓ વરઘાજી પ્રતાપજી પઢીયાર (માળી)મુદ્દામાલ- પિસ્તોલ નંગ-૦૬,કારતૂસ નંગ-૨૪,મોબાઈલ ફોન-૨,વોન્ટેડ માનસીંગ સીખલીગર રહે ગામ ગંદવાણી પોલીસ ચોકીની પાછળ જી.ધાર મધ્યપ્રદેશ (હથિયાર આપનાર)કેસ નં. (૨) ડી.સી.બી. પોલીસ સ્ટેશન ઘી આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી) એ, ૨૯ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ(૧) જગદીશલાલ ઉર્ફે જે.કે. સ/ઓ તારાજી ઉમેદારામ લુહાર,મુદ્દામાલ:- પિસ્તોલ નંગ-૦૧,કારતૂસ નંગ-૧૨,મોબાઇલ ફોન-૧, વોન્ટેડ માનસીંગ સીખલીગર રહે ગામ ગંદવાણી પોલીસ ચોકીની પાછળ જી.ધાર મધ્યપ્રદેશ (હથિયાર આપનાર)કેસ નં. (૩) ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ-બી ૧૧૧૯૧૦૧૧૨૪૦૨૪૫/૨૦૨૪ ઘી આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી) એ, ૨૯ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ(૧) આમીન રફીકભાઈ મેમણ મુદ્દામાલ- પિસ્તોલ નંગ-૦૧,કારતૂસ નંગ-૩

આરોપી કિશોરકુમાર ઉર્ફે કે.કે. ને પકડવાના બાકી ગુનાની વિગત

(৭) બનાસકાંઠા છાપી પો.સ્ટેશન

૩૯૫,૩૯૪,૧૧૪,૧૨૦(બી) મુજબ

(૨) ઘાટલૉડીયા પોલીસ સ્ટેશન

૩૦૫(એ),૩૩૧(૩),૩૩૧(૪), ૫૪ મુજબ

ગુ.ર.નં.૦૦૦૯/૨૦૨૪ ઈ.પી.કો. કલમ

ગુ.ર.નં.૧૨૩/૨૦૨૪ બી.એન.એસ કલમ

(૩) નારણપુરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૦૪/૨૦૨૪ બી.એન.એસ૩૦૫(એ), ૩૩૧(૩),૩૩૧(૪), ૫૪ મુજબ

(૪) નારણપુ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧/૨૦૨૪

૩૦૫(એ), ૩૩૧(૩),૩૩૧(૪), ૫૪ મુજબ

બી.એન.એસ કલમ

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

આરોપી કિશોરકુમાર ઉર્ફે કે.કે. પંચાલ વિરૂધ્ધના ગુનાઓ

(૧) બનાસકાંઠા ધાનેરા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૪/૨૦૧૫ ઇપીકો કલમ-૩૯૪, ૧૧૪ મુજબ

(૨ કાલુપુર પો.સ્ટે. ગુ.ર.નં.૩૫૭/૨૦૧૫ ઇપીકો કલમ- ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૧૪ મુજબ

(૩) બનાસકાંઠા ડીસા નોર્થ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૫૮/૨૦૧૬ પ્રોહી કલમ-૬૬(૧)(બી),૮૫(૧)(૩) મુજબ

(૪) સાબરમતી પો.સ્ટે. ગુ.ર.નં. ૨૧/૨૦૧૯ ઇપીકો કલમ-૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ

(૫) અમદાવાદ શહેર ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૬૮/૨૦૨૧ આર્મ્સ એકટ કલમ-

૨૫(૧)(બી-એ), ૨૯ મુજબ

(૬) બનાસકાંઠા ડીસા સાઉથ પો.સ્ટે. ગુ.ર.નં. ૦૨૨૭/૨૦૨૧ ઇપીકો કલમ-૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબ

(૭) વડોદરા ગ્રામ્ય વરણામાં પો.સ્ટે. ગુ.ર.નં. ૦૮૩૨/૨૦૨૧ ઇપીકો કલમ-૩૭૯, ૧૧૪ મુજબ

(૮) સાબરમતી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૨૩૬/૨૦૨૧ ઇપીકો કલમ-૩૭૯ મુજબ

(૯) ચાંદખેડા પો.સ્ટે. ગુ.ર.નં.૦૮૮૯/૨૦૨૧ ઇપીકો કલમ- ૩૭૯ મુજબ

(૧૦) ચાંદખેડા પો.સ્ટે. ગુ.ર.નં.૦૯૬૯/૨૦૨૧ ઇપીકો કલમ- ૩૭૯ મુજબ

(૧૧) બનાસકાંઠા ડીસા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૫૧/૨૦૨૨ ઇપીકો કલમ-૩૦૭, ૨૯૪(ખ),

૫૦૬(૨) તથા આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧-બી)(એ), ૨૭ મુજબ

(૧૨) નરોડા પો.સ્ટે. ગુ.ર.નં. ૦૧૧૪/૨૦૨૨ આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧-બી)(એ) મુજબ

આરોપી વિક્રમકુમાર વરધાજી પઢીયાર વિરૂધ્ધના ગુના

(૧) ડીસા રૂરલ પો.સ્ટે. એન.સી.ગુ.ર.નં.૪૭/૨૦૨૩ એમ.વી.એક્ટ કલમ-૨૦૭ મુજબ

(૨) ડીસા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. ૦૪૨૫/૨૦૨૨ ઇપીકો કલમ- ૩૫૩, ૩૩૨, ૩૨૩, ૧૮૯,

૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૧૪ મુજબ

(૩) સને ૨૦૧૩-૨૦૧૪ માં ડીસા રૂલર પો.સ્ટેશનમાં મારામારીનો કેસ થયેલ છે (૪) સને- ૨૦૧૫-૧૬ મં ધાનેરા પો.સ્ટે ખાતે ઘરફોડ ચોરીમાં પકડાયેલ છે (૫) સને-૨૦૧૬-૧૭ માં જોધપુર પો.સ્ટે,પાચપતરા પો.સ્ટે,.બાડમેર પો.સ્ટેશન, રાજસ્થાન ખાતે એ.ટી.એમ.ચોરીમાં પકડાયેલ છે.

આરોપી જગદીશકુમાર ઉર્ફે જે.કે. સ/ઓ તારાજી લુહાર વિરૂધ્ધ દાખલ થયેલ ગુના

(૧) ધાનેરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૭૯/૨૦૧૬ પ્રોહી કલમ ૬૫(એ)(ઇ),૬૬(બી) વિ.

(૨) હિમંતનગર ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ છે

આરોપી આમીન રફીકભાઈ મેમણ અગાઉ નીચે મુજબના ગુનામાં પકડાયેલ છે.

(૧) વેજલપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૨૩/૨૦૧૭ ઈ.પી.કો.કલમ ૩૨૩,૩૨૪,૨૯૪(ખ), ૧૧૪ તથા

જીપીએકટ ૧૩૫(૧)મુજબ

(૨)વટવા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૮૨૩૦૦૫૫/૨૦૨૩ ઈ.પી.કો. કલમ ૨૯૪(ખ), ૩૬૫,૩૮૪, ૫૦૬(૨), ૧૧૪ જીપીએકટ ૧૩૫ (૧) મુજબ

(૩)વેજલપુર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૮૨૨૧૦૭૭/૨૦૨૨ ઇ પી કો કલમ ૩૦૭, ૨૯૪(ખ),

૩૨૩, ૩૨૪, ૩૨૫, ૪૨૭, ૫૦૬(૨) ૧૧૪ તથા જીપીએકટ કલમ ૧૩૫ (૧) મુજબ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com