રાજસ્થાનથી ઇનોવા ગાડીમાં સપ્લાય કરવા આવેલ ઇસમને ૨૭ પેટી વિદેશી દારૂ તથા બિયર સાથે ઝડપતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

ચીલોડાથી આવતી ગાડી ડ્રાઇવરે ઉભી રાખેલ નહી અને માયા સિનેમા તરફ પુરપઝડપી જવા દીધેલ જેનો પીછો કરતા ડ્રાઇવર માયા સિનેમા તરફ એલ.ડી.માતૃછાયા સ્કુલ પાસે ઇનોવા છોડી ભાગવા જતા વિદેશી દારૂ પકડાયો

અમદાવાદ

બાતમી આધારે અમદાવાદ શહેર નોબલ ટી-ત્રણ રસ્તા વોચમાં હતા દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ ઇનોવા ગાડી ચીલોડા તરફથી આવતા ગાડી ઉભી રાખવા ઇશારો કરતા ડ્રાઇવરે ગાડી ઉભી રાખેલ નહી અને માયા સિનેમા તરફ પુરપઝડપી જવા દીધેલ જેનો પીછો કરતા ડ્રાઇવર માયા સિનેમા તરફ એલ.ડી.માતૃછાયા સ્કુલ પાસે ઇનોવા છોડી ભાગવા જતા પકડી ઇનોવા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરના જથ્થાની ૨૭ પેટી કબ્જે કરી ડી.સી.બી. પો.સ્ટે પાર્ટ “C” ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૪૦૨૪૩ / ૨૦૨૪ ધી પ્રોહી એક્ટ કલમ ૬૫ (એ)(ઈ), ૮૧,૮૩, ૯૮(૨), ૧૧૬(બી) મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

કિરણ ઉર્ફે અજય સ/ઓ નગજી ભાણા જાતે;-ડામોર ઉ.વ-૨૧ ધંધો- ડ્રાઇવીંગ રહે, ગામ-સકલાક થાના-પહાડા તા-નયાગાવ જી-ઉદેપુર રાજસ્થાન

મુદ્દામાલ

(૧) ભારતીય બનાવટના વિદેશી દારુના Officers Choice CLASSIC WHISKY ના 180 ML ના ક્વાર્ટર નંગ-૨૮૮ કિંમત રૂપિયા ૩૧,૬૮૦

(2) green label WHISKY ના 180 ML ના કાચના કુલ ક્વાર્ટરીયા નંગ-૨૮૮ કુલ કિંમત રૂપિયા ૩૩,૧૨૦

(3) KINGFISHER STRONG PREMIUM BEER ना ५०० ML टीन નંગ-૩૬૦ ની કુલ કિંમત રૂપિયા ૪૫,૦૦૦/- મળી કુલ નંગ-૯૩૬ જે તમામની કુલ કિંમત રૂપિયા ૧,૦૯,૮૦૦

(૪) ઇનોવા ગાડી કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦

(૫) મોબાઇલ ફોન નંગ-૧ કિંમત રૂપિયા ૧૦,૦૦૦

(૬) રોકડા રૂપિયા ૧૪૧૦/- તમામની કુલ્લે કિંમત રૂપિયા ૩,૨૧,૨૧૦

આરોપીનો ગુનાહીત ઇતિહાસ

(૧) સાબરકાંઠા વિજયનગર પો.સ્ટે I ૦૦૪૦/૨૦૧૮ ઇપીકો ક્લમ ૩૭૯ મુજબ

(૨) હીમંતનગર એ ડીવીઝન પો.સ્ટે.ગુરન..૧૧૨૦૯૦૧૬૨૨૦૩૨૪/૨૦૨૨ ઘી પ્રોહી એક્ટ કલમ ૬૫ (એ)(ઈ), ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી) મુજબ તા.૦૫/૦૩/૨૨

(૩) સાબરકાંઠા ચિઠોડા પો.સ્ટે.ગુરન. ૧૧૨૦૯૦૫૭૨૪૦૦૭૭/૨૦૨૪ / ૨૦૨૨ ધી પ્રોહી એક્ટ કલમ ૬૫ (એ) (ઈ), ૮૧, ૮૩, મુજબ તા.૨૮/૦૨/૨૪

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com