વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ૧૬૦૦ થી વધુ બોટલનું રેકોર્ડ બ્રેક રકતદાન

Spread the love

અમદાવાદ

વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી આજરોજ તા.૨૫.૦૯.૨૦૨૪ બુધવારના રોજ સ્વૈચ્છીક મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં વસાહતના ઉદ્યોગકારો તથા કામદારો અને કર્મચારીઓ દ્વારા લગભગ ૧૬૦૦ થી વધુ બોટલ જેટલું રક્ત એકત્રીત કરવામાં આવેલ છે અને હજુ રક્તદાન ચાલુ છે.

૧૬૦૦ થી વધુ બોટલ જેટલું બ્લડ કલકેશન ગુજરાતનાં ઈતિહાસમાં કોઈપણ ઔદ્યોગિક વસાહત દ્વારા કરવામાં આવેલું સૌથી મોટું રક્તદાન હશે. વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સને ૨૦૨૩ માં ૧૪૦૧ બોટલ બ્લડ કલેકશન કરવામાં આવેલ હતું અને આ વર્ષે એનાથી વધુ કરવાની નીમ રાખેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com