અઢી રૂપિયા કિલો ભીંડા માર્કેટમાં જથ્થાબંધ લેવાય છે ખેડૂતો પાસેથી ખેડૂતોને કશું મળતું નથી ત્યારે માર્કેટમાં 74 કિલો નો ભાવ જોઈ લો, ખેડૂતોને શું મળે
આજે જમવાની થાળી સો રૂપિયા લેવામાં આવે છે ત્યારે જે શાક જમવામાં હોય હોટલમાં તે સમજવાનું કે માર્કેટમાં સસ્તું છે ત્યારે દલાલો ખેડૂતો પાસેથી મફતના ભાવે અઢી રૂપિયા કિલો ભીંડા લેવામાં આવે છે ત્યારે શહેરના માર્કેટમાં 20 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે ત્યારે ગૃહિણીઓ એમ કહી રહી છે કે ભાવ ઘટી ગયા, પણ બાઈ પણ ખેડૂતોને કશું નથી મળ્યું. મળ્યું છે દલાલો તથા નાના વેપારીઓ ને ત્યારે ભાદરિયો ભીંડો ખેડૂતો માટે આકરો બન્યો, આ બિલ જોઈ લો એટલે ખબર પડી જાય કે શું ભાવે માર્કેટમાં ભીંડા જથ્થાબંધ દલાલો લઈ રહ્યા છે.