GJ-18 મનપાના કરોડોના લેણા બાકી, તગડું કમાતા છતાં વેપારીઓએ ટોપી ફેરવી જેવો ઘાટ

Spread the love

 

ગાંધીનગર
GJ-18 ખાતે આવેલી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા માઇક્રોશોપીંગ, દુકાનો, લારી, પ્લોટ, ત્રિકોણિયા પ્લોટ વગેરેનું ભાડું ટોકનદરે ઉઘરાવવામાં આવે છે. જેમાં ઘણાં લોકો દ્વારા ૮-૧૦ વર્ષથી ભાડું ભરેલ નથી. જેઓની તા.૧૮/૧૦/૨૦૨૪ ના રોજ માન. નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ મિટીંગમાં જણાવ્યા મુજબ તા.૧૦/૧૧/૨૦૨૪ સુધીમાં જાે ભાડું ભરવામાં નહિ આવે તો તેમની સામે માઇક્રોશોપીંગ/ દુકાનો સીલ કરવા જેવી કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ટકોર કરવામાં આવેલ. તે મુજબ આજરોજ સે.૧૦ મીનાબજારના કુલ ૧૩૫ માઇક્રોશોપીંગને કુલ રૂ.૭૮,૪૦,૫૭૨/- તથા સેક્ટર-૨૧ ખાતેના કુલ ૧૨૧ લારી પ્લોટોને કુલ રૂ.૧,૨૭,૩૯,૫૦૦/- તથા ૧૧૦ ઓટલાને કુલ રૂ.૪૬,૮૫,૫૦૦/- ના એમ કુલ રૂ.૨,૫૨,૬૫,૬૨૨/- ની બાકી ભાડાની કુલ ૩૬૫ નોટીસ આપવામાં આવી છે તથા આ નોટિસની પ્રક્રિયા આગળ પણ ચાલુ રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com