દેશમાં નાનામાં નાનો વર્ગ જે નાનો મોટો ધંધો કરે છે તે આપણું ભારતનું હબ કહી શકાય, કારણ કે આ ગ્રોથ એન્જિન છે, ભારતના વડાપ્રધાન પોતે આને ખૂબ જ પ્રાધાન્ય આપી રહ્યા છે, ત્યારે તસવીરમાં દેખાતા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા કોઈપણ ભાવ કરાયા વગર ભારતમાં બનેલી વસ્તુઓ અને તે પણ ભારતની માટીમાંથી બનેલી અને કારીગરના પરસેવાની મહેનત જોઈ શકાય છે, ત્યારે વોકલ ફોર લોકલ તેમ હવે ભારતમાં બનતી ચીજ વસ્તુઓ ઉપર ખરીદવા મંત્રીએ મોટું પ્રાધાન્ય આપ્યું છે, ત્યારે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ પણ ગઈકાલે શહેરમાં કોડિયા ખરીદતા જોવા મળ્યા હતા, દિવાળી વખતે કોઈ ભાવતાલ ન કરાવીને તેમને પણ દિવાળી કરાવીએ,