નવા વર્ષ ના શુભ દિવસે આજોલ ખાતે બીરાજમાન પૌરાણિક સિદ્ધેશ્વર હનુમાન દાદાના ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહી શ્રી હનુમાન દાદાના આશીર્વાદ લેવાનો અવસર પ્રાપ્ત થયો… આ શુભ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રવક્તા અને ઉ.ગુ રાજપૂત સમાજ પ્રમુખશ્રી જયરાજસિંહ પરમાર, આજોલના વતની અને માણસાના ધારાસભ્યશ્રી જે.એસ. પટેલ તથા અશ્વિનસિંહ ચાવડા (બિલોદરા 1) ઉપસ્થિત રહ્યા હતા…
આજોલ ખાતે, સિદ્ધેશ્વર હનુમાન દાદાના ગરબા મહોત્સવમાં રાજપૂત સમાજ પ્રમુખશ્રી જયરાજસિંહ પરમાર અને માણસાના ધારાસભ્યશ્રી જે.એસ. પટેલની ખાસ ઉપસ્થિતિ
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments