ગ્રામ્ય વિસ્તારમાં કેમેરા ન હોવાથી ચોરોને મોકળું મેદાન, શહેરમાં સે-૧૬ નવું ચમનપુરા બન્યું
ક્રાઈમ હટકે
ગાંધીનગર
GJ-18 શહેરમાં જ્યાં કેમેરાના હોય ત્યાં રેકી કરીને તસ્કરોએ તરખાટ મચાવ્યો છે, ત્યારે શહેરમાં અત્યારે કેબલ વાહનોની બૅટરી મોબાઈલ ચોરીનો ઉપદ્રવ વધી ગયો છે, હવે ચોરી કરનારા લારી ગલ્લામાં નોકરી કરીને પોતે રેકી કરી લે પછી રાત્રે પાડ પાડે, ત્યારે હવે સેકટર-૧૬ ના પાટનગરની પાછળ આખી નવું ચમનપુરાભની ગયું છે, જે ચોરીનો ઉપદ્રવ અહીંથી વ્યાપક છે, ત્યારે સેક્ટર ૧૧ ની ઝુપડપટ્ટી સેક્ટર ૧૯, અક્ષરધામ પાછળના છાપરા અને સેક્ટર ૧૫ ના છાપરા ની ઝુપડપટ્ટી તસ્કરો માટે આશ્રય સ્થાન બની છે, ઝુંપડામાં જેટલી સાયકલો હોય તેમાં ૯૦% મોટાભાગની ચૌરીની છે, ત્યારે હવે શહેરમાં જ્યાં કેમેરા લાગ્યા છે. ત્યાંથી દૂર રહીને ગ્રામ્ય વિસ્તારો એવા તાલુકાઓના ગામોમાં ચોરીનો ઉપદ્રવ વધ્યો છે, મંદિરોના તાળા તોડવાની ઘંટનાથી લઈને ગામડામાં ચૌરી નાની મોટી વધવા પામી છે.
હમણાં જ કેબલ ચોરીથી લઈને મોબાઈલ વાહનોની બેટરી ચોરતી ચોરીમાં સંડોવાયેલી છે, ત્યારે ગેંગ ફૂલ સ્પીડસક્રિય થઈ છે, ત્યારે સવારે નૌકરી કરવાની અને રાત્રે ઝુપડપટ્ટી તેમનું આશ્રય સ્થાન બન્યું ચોરી કરવાની તેમ વાહનોની છે ચોરીનો ઉપદ્રવ એટલો વપી ગયો બેટરીઓ પણ ચોરાઈ જવાના છે કે પાંચ થી સાત જનની ગેંગ આ કિસ્સા સામે આવ્યા છે,
સેક્ટર-૧૬ ખાતેના પાટનગર ની બાજુમાં નવું ચમનપુરા એવી ઝુપડપટ્ટી દિવસે નથી ફૂલીફાલી તેટલી રાત્રે ફૂલીફાલી છે, રાતના બે થી ચાર ચોરી કરવાની અને બીજા દિવસે રાત્રે રિક્ષામાં ચોરીનો માલ અન્ય શહેરમાં ખસેડવાનો ગ્રામ્ય વિસ્તારમાં ચોરી ફૂલ વધી છે, પણ ફરિયાદ થાય તો એફઆઇઆર પણ દાખલ કરવામાં નથી આવતી વાહનોની બેટરીઓ ચોરી કરતી ગેગ સક્રિય બની છે, ઝુપડપટ્ટીઓ આશ્રય સ્થાન તસ્કરો માટે બની, સેક્ટર ૧૬ ની ઝૂંપડપટ્ટી, સેક્ટર-૧૧, અક્ષરધામ, સેક્ટર-૧૫ ફતેપુરા આશ્રય સ્થાન બન્યા,