રાજ્યમાં નગરપાલીકાઓની સ્થિતિ કથળી, આત્મનિર્ભર નહીં, સરકાર પર નિર્ભર જેવો ઘાટ,

Spread the love

શહેરમાં વિકાસની ‘લાઈટ’ ઓલવાઈ ગઈ! ૫૭ મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ. ૩૧૧ કરોડનું વીજ બિલ ભર્યું નથી.

 

રાજ્યમાં મહાનગરપાલીકાઓની સ્થિતિ પણ આવી જ છે, ત્યારે જીજે- ૧૮ મનપા ખાતે પણ આવનારા ભવિષ્યમાં આવીસ્થિતિ રહીને ઉભી રહેવાની છે. હવે જાગી જાવ, બાકી લોનો લઈને ચલાવવું પડશે, ક્યાં સુધી કેન્દ્ર તથા રાજ્ય સરકાર આવશે, ત્યારે ગુજરાતમાં નબળી વહીવટી વ્યવસ્થાના કારણે રાજ્યની નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ અત્યંત કકોડી બની છે. ગુજરાતની મોટાભાગની નગરપાલિકાઓની નિજોરીઓ ખાલી છે.

રાજ્યની નગરપાલિકાઓની નભળી આર્થિક સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમની પાસે તેમના વીજ બિલ ભરવા માટે પણ પૈસા નથી. ગુજરાતની ૫૭ મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા કરોડો રૂપિયાના વીજ બિલની ચૂકવણી કરવામાં આવી ન હોવાના અહેવાલ છે.

એક રિપોર્ટ સ્ટ્રીટ લાઈટો બંધ થવાથી રસ્તાઓ ગમે ત્યારે અંધકારમાં ડૂબી શકે છે. આવકમાં ઘટાડાના કારણે નગરપાલિકાઓ આર્થિક સંકટનો સામનો કરી રહી છે. પાણી સહિતના વિવિધ વેશ વસૂલવામાં મહાનગરપાલિકા તંત્ર કડક ન હોવાના કારણે વહીવટીતંત્રની આવક ઘટી રહી છે. તે જ સમયે, ચૂંટણીને ધ્યાનમાં રાખીને, જનપ્રતિનિધિઓ કડક વસૂલાત માટે રોકે છે.

આ તમામ કારણોસર પાલિકા પાસે કમાણીનું કોઈ સાધન નથી. મહત્વની વાત એ છે કે ટેક્સની રકમ વધારવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે, પરંતુ ખુદ સરકાર તેનો અમલ કરવાના મુડમાં નથી રાજ્યની આ નગરપાલિકાઓની હાલત એવી થઈ ગઈ છે કે સરકારમાં દરખાસ્તો રજૂ કરીને અને ૪ ટકાના વ્યાજે લોન થઈને વીજળીના બિલ ભરવા પડે છે.

જો વીજ બિલ ભરવામાં અસમર્થ નગરપાલિકા આમ નહીં કરે તો અનુસાર, ગુજરાતની ૫૭ મ્યુનિસિપલ કોર્પોરેશનોએ રૂ. ૩૧૧ કરોડના સ્ટ્રીટ લાઇટો બંધ કરી દેવામાં આવશે. જેના કારણે સામાન્ય લોકોને વીજ બિલની ચુકવણી કરી નથી. જેના કારણે આ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.

 

મહાનગરપાલીકાઓ પણ આત્મનિર્ભર નહીં પણ સરકાર પર નિર્ભર છે, પીએમ, સીએમ ક્યાં સુધી મનપાઓને ગ્રાંન્ટો અબજોની આપશે, અત્યારે ગાંધીનગર મનપા દેવાદાર નથી, આવનારા વર્ષોમાં દેવાદાર થઈ જશે, ત્યારે જાગો જાગો… બાકી લોન ઉછીના લેવાનો વારો આવશે, ક્યાં સુધી? કાકા, દાદા, બાપા ક્યાં સુધી ઘર ચલાવશો, હવે કહી દો કે ઘર હવે જાતે ચલાવતાં શીખો, ૫૭ પાલીકાઓના ૩૧૧ કરોડના લાઈટના બીલો બાકી છે, નબળી વ્યવસ્થા અને ઉઘરાણીના કરતાં આવો દેવાનો ડુંગર બની ગયો, હવે રાજ્ય સરકાર પાસે માંગ માટે હાથ લંબાવ્યો, ક્યાં સુધી,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com