ફેબ્રુઆરી-2021 થી ફ્રન્ટલાઇન હેલ્થ વર્કરોને રસી આપવાનું શરૂ

Spread the love

COVID vaccine distribution in India: Who will get it first? How much will  it cost?

દેશમાં કોરોનાની વેકસીન શોધનાર ભારત આજે તમામ દેશના ફલકપર વસી ગયું છે. ત્યારે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોને ફેબ્રઆરી મહિનાના પહેલા સપ્તાહથી ફેન્ટલાઇન વર્કરને પણ સાથે સાથે કોરોના રસી આપવાનું શરૂ કરવાના આદેશ આપ્યા છે. બીજી તરફ કોરોનાના એક્ટિવ કેસો ઘટીને હવે 1.71 લાખ પર આવી ગયાં છે, અને 5.50 ટકાનો તેમાં ઘટાડો પણ થયો છે. કોરોના વાઇરસના જેટલા પણ ઇફેક્શન લાગેલા દર્દીઓ છે તેમાં એક્ટિવ માત્ર 171 લાખ એટલે કે 1.60 ટકા છે, જ્યારે બાકીના અન્ય દર્દીઓને સાજા કરી લેવામાં આવ્યા છે. દેશભરમાં અત્યાર સુધીમાં 19.5 કરોડ લોકોનો કોરોના ટેસ્ટ કરી લેવામાં આવ્યો છે જ્યારે ગુરૂવારે જ 7,42 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જયારે અત્યાર સુધી 31 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

હવે ફન્ટલાઇન હેલ્લુથ વર્કરને પણ ર સી આપવાનું શરૂ કરાશે જેથી આંકડો ઝડપથી વધી શકે છે. બીજી તરફ કોરોના રસી આપવાની કામગીરી ચાલી રહી છે, એવામાં હેલુથ વર્કરને હાલ રસી આપવામાં આવી રહી છે. બીજી તરફ રસી લીધેલા હેલુથ વર્કરના મોતની કેટલીક ઘટનાઓ સામે આવી રહી છે જોકે મોતનું કારણે રસી ન હોવાનું -પ્રશાસન કહી રહ્યું છે.

ઉત્તર પ્રદેશમાં 55 વર્ષીય હેલુથ વર્કરનું રસી લીધા બાદ મોત નિપજ્યુ હતુ, ગુરૂવારે પિલિભિતમાં હેલૂથ વર્કર પ્રતાપ રામને કોરોનાની રસી આપવામા આવી હતી ને સાંજે અચાનક તે બિમાર પડતા મોત નિપજયું હતું, તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલા જ મોત નિપજ્યું હતું. જોકે સૃથાનિક ચીફ મેડિકલ ઓફિસર (સીએમઓ) સીમા અગ્રવાલે કહ્યું હતું કે મૃતક વ્યક્તિને હદયની બિમારીઓ હતી જેને કારણે તેનું મોત નિપજ્યું છે રસીને કારણે નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com