gj 18 ખાતે સવારના 10:00 વાગ્યાથી ટ્રાફિક શરૂ થાય તેમાં 10:30 થી 11:00 વાગ્યે તો તોબા તોબા.. અને સમયસર નીકળતા કર્મચારીઓ ટ્રાફિકમય વધી જતા ઘણીવાર એક્સિડન્ટના બનાવો પણ બને છે, ત્યારે વાવોલ ખાતેથી સ્વર્ણિમ પાર્ક આવન જાવન કરતાં વાહનોમાં આજે સવારે ઓફિસ સમયે એકટીવા જે મહિલા ચલાવતી હતી તે રાહદારીને અડી જતા બંને ઘાયલ થયા હતા. મહિલાને દવાખાને ખસેડવામાં આવી હતી આ ઘટના દરમિયાન નગરસેવક આર.આર.પટેલ ત્યાંથી નીકળતા 108 બોલાવીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા
સમયસર નીકળતા કર્મચારીઓ ટ્રાફિકમય વધી જતા, એકટીવા જે મહિલા ચલાવતી હતી તે રાહદારીને અડી જતા બંને ઘાયલ
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments